What is the trick for soft roti: ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટમાં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
What is the trick for soft roti : ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટ માં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/roti-dough-super-soft-roti-magice-tips-knead-the-dough-like-this-for-phoolka-rotli-342485How To Make Super Soft Roti With Ice: ગરમીમાં મોટાભાગે પ્રોબ્લમ રહે છે કે લોટ બાંધ્યા પછી જો થોડીવાર મુકી દેવામાં આવે તો તે કાળો પડી જાય છે. ઘણીવાર ગરમીના કારણે લોટમાં ખટાશ આવી જાય છે. એટલું જ નહી, આ લોટની રોટલીઓ સારી બનતી નથી . તમારી આ પરેશાનીનો ઉકેલ કરશે બરફનો ઠંડો ક્યૂબ.
Home Remedy Roti Dough Cooking Tips Kitchen Hacks Health Care Tips Aata Food Dough Kneading Fridge Roti How To Make Roti? How To Cook Roti From Frozen Dough? What Is The Trick For Soft Roti? How To Make Perfect Roti With The Help Of Ice Eas How To Make Chapati Step By Step How To Cook Chapati At Home Amazing Kitchen Tips રોટલી લોટ ફ્રીજ Oats Ajwain Food Health Tips Gujarati News ઓટ્સ અજમો લોટ લોટ બાંધવાની રીત રોટલીનો લોટ Tips To Store Flour In Fridge 5 Tips To Keep Dough Fresh In Fridge Roti Dough Lifestyle Cooking Tips Kitchen Hacks How To Keep Roti Dough Fresh In The Tips To Keep Roti Dough Fresh For Two Days In The ફ્રીજમાં લોટ સ્ટોર કરવાની રીત રોટલીનો લોટ ફુલકા રોટી How To Store Roti Dough Roti Dough Storage Tips Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Photos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટારમશહૂર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ પોતાની ડેબ્યુ વેબ સરિઝ હીરામંડી: ધ ડાયમંડ બજાર દ્વારા લાહોરની હીરામંડીમાં રહેતી તવાયફોની કહાની ઉજાગર કરી છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડ પર એક તવાયફની દીકરીએ દાયકાઓ સુધી રાજ કર્યું હતું. આ અભિનેત્રીનું પુત્ર પણ સુપરસ્ટાર છે. ખાસ જાણો આ કહાની....
Read more »
Heatwave: ગરમીએ તોડ્યો રેકોર્ડ: આ દેશમાં હિટવેવના લીધે100 લોકોના મોત, બ્રેડ અને દૂધ કરતાં બરફ બન્યો મોંઘોMali Heatwave: ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.
Read more »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Read more »
Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
Read more »
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
Read more »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »