Mali Heatwave: ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.
Heat wave: ગરમીએ તોડ્યો રેકોર્ડ: આ દેશમાં હિટવેવના લીધે100 લોકોના મોત, બ્રેડ અને દૂધ કરતાં બરફ બન્યો મોંઘો ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.
ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજકાપે લોકોની પરેશાનીઓને વધુ વધારી દીધી છે. ફાતૂમા જણાવે છે કે લાંબા સમય સુધી વિજ કાપના લીધે ફ્રીજ કામ કરતું નથી. તે ભોજનને પ્રિજર્વ રાખવા અને હીટવેવ દરમિયાન ઠંડુ રાખવા માટે બરફના ટુકડાનો સહારો લે છે. જોકે આ કેટલીક હદ સુધી કામ કરે છે.ગરમીની સાથે મોંઘવારી પણ લોકોની કમર તોડી રહી છે. ફાતૂમા જણાવે છે કે બરફની એક નાની બેંગની કિંમત 300 થી 500 ફ્રેક્સ સીએફએ સુધી પહોંચી ગઇ છે. જ્યારે બમાકોમાં બ્રેડની કિંમત 250 સીએફએ હોય છે.
નાના કોનાતે ત્રાઓરે માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હવે તેઓને અઠવાડિયામાં થોડી વારને બદલે દરરોજ રસોઈ કરવી પડે છે. તેણી કહે છે, 'અમે ઘણીવાર આખો દિવસ વીજળી વિના વિતાવીએ છીએ, તેથી ખોરાક બગડે છે અને તેને ફેંકી દેવો પડે છે.'Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
દેશમાં વીજળીની સમસ્યા એક વર્ષ પહેલા શરૂ થઈ હતી. લાખો ડોલરના દેવાના બોજથી દબાયેલી માલીની રાજ્ય વીજળી કંપની વધતી માંગને પહોંચી વળવામાં નિષ્ફળ રહી. એવા લોકો મોટી સંખ્યામાં છે જેમની પાસે બેકઅપ જનરેટર નથી કારણ કે તેમને ચલાવવા માટે ઇંધણની જરૂર પડે છે, જે ખૂબ ખર્ચાળ છે.બીબીસીના રિપોર્ટ અનુસાર માર્ચ બાદથી માલીના કેટલાક ભાગમાં તાપમાન 48C થી ઉપર જતું રહ્યું છે. ભયંકર ગરમીના લીધે 100થી વધુ લોકોના મોત થઇ ગયા છે. સૌથી વધુ અસુરક્ષિત વડીલો અને બાળકો છે.
બમાકોમાં યૂનિવર્સિટી હોસ્પિટલમાં કામ કરનાર પ્રોફેસર યાકૂબા ટોલોબા કહે છે, 'અમે એક દિવસમાં લગભગ 15 લોકો હોસ્પિટલમાં ભરતી થતા જોઇ રહ્યા છીએ. ઘણા દર્દી ડિહાઇડ્રેશન નો શિકાર છે જ્યારે ઘણા ખાંસી અને શ્વાસ સંબંધિત અન્ય તકલીફોનો સામનો કરવો પડે છે. સાવધાનીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે અને મુસ્લિમ વસ્તીવાળા દેશમાં લોકોને તાજેતરમાં ખતમ થયેલા રમઝાન દરમિયાન રોઝા ન રાખવાની સલાહ આપવામાં આવી હતી.
Climate Change Mali Africa Heat Heat Wave Power Cuts Increased Demand Power Outages
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Read more »
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
Read more »
છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીHeatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
Read more »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Read more »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »