Photos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટાર

Heeramandi News

Photos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટાર
Bollywood ActressTawaifNargis Dutt
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

મશહૂર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ પોતાની ડેબ્યુ વેબ સરિઝ હીરામંડી: ધ ડાયમંડ બજાર દ્વારા લાહોરની હીરામંડીમાં રહેતી તવાયફોની કહાની ઉજાગર કરી છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડ પર એક તવાયફની દીકરીએ દાયકાઓ સુધી રાજ કર્યું હતું. આ અભિનેત્રીનું પુત્ર પણ સુપરસ્ટાર છે. ખાસ જાણો આ કહાની....

શું તમે જાણો છો કે બોલીવુડ પર એક તવાયફની દીકરીએ દાયકાઓ સુધી રાજ કર્યું હતું. આ અભિનેત્રીનું પુત્ર પણ સુપરસ્ટાર છે. ખાસ જાણો આ કહાની.... પોતાની સુંદરતાથી લોકોને પોતાના દીવાના બનાવી દેનારી આ અભિનેત્રીએ ફિલ્મોમાં શાનદાર પરફોર્મન્સ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોપ અભિનેત્રીનો દરજ્જો મેળવ્યો હતો. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેત્રી નરગીસ દત્ત છે. તેમના માતા જદ્દનબાઈ હતા. જેઓ બનારસ શહેરના રહીશ હતા.

નરગિસે 14 વર્ષની ઉંમરમાં મહેબૂબ ખાનની ફિલ્મ તકદીરથી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. નરગીસે પોતાની ટેલેન્ટના દમ પર ખુબ જ ઓછા સમયમાં અલગ ઓળખ બનાવી હતી. તેમણે બરસાત, આવારા, શ્રી 420, મધર ઈન્ડિયા જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. નરગીસે 11 માર્ચ 1958માં અભિનેતા સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા. તેમણે 1959માં સંજય દત્તને જન્મ આપ્યો હતો. 1981માં કેન્સર સામે જંગ લડતા લડતા નરગીસ દત્તનું નિધન થઈ ગયું. પરંતુ તેઓ પોતાની ફિલ્મોમાં યાદગાર પરફોર્મન્સ દ્વારા આજે પણ લોકોના હ્રદયમાં જીવિત છે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bollywood Actress Tawaif Nargis Dutt Jaddanbai Entertainment Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Read more »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Read more »



Render Time: 2025-02-25 12:50:56