Agriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
દૈનિક રાશિફળ 22 એપ્રિલ: આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક, પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો, વાંચો આજનું રાશિફળભારત એક ખેતીપ્રધાન દેશ છે. એમાં આજે પણ સંખ્યાબંધ લોકો એક મોટો તબક્કો ખેતીવાડી પર જ નભે છે. ખાસ કરીને ગ્રામીણ ભારત એ ખેત ઉત્પાદન અને પશુપાલનથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, ઘણાં ખેડૂતો સમયની સાથે નવી નવી ટેકનીકો અપનાવીને પરંપરાગત ખેતીની સાથે અન્ય ઉત્પાદનોની ખેતી કરીને તગડી કમાણી કરતા હોય છે. ત્યારે અહીં કરવામાં આવી છે એવી ખેતીની વાત જેમાં એક જ ઝાડ વાવવાથી થશે લાખોની કમાણી .
તમે વિચારમાં પડી ગયા હશો કે એવું તો કયું ઝાડ છે જે એક જ વાર વાવવાથી તગડી કમાણી કરાવે છે...તો જવાબ છે ખજૂર. જીહાં ખજૂરની ખેતીથી તમે કરી શકો છો અધધ કમાણી. ગણતરીની વાત કરીએ તો એક ઝાડમાંથી ખેડૂતો સિઝન દરમિયાન 50 હજારથી લાખ રૂપિયા સુધીની કમાણી કરી લેતા હોય છે. બમ્પર નફો મેળવવો હોય તો તમે પણ કરો આ વસ્તુની ખેતી. બજારમાં મોંઘા ભાવે વેચાતા ખજૂરની ખેતી કરીને તમે પણ તગડી કમાણી કરી શકો છો. જોકે, એના માટે જમીન અને વાતાવરણ અનુકૂળ હોવું અતિઆવશ્યક છે.
સામાન્ય રીતે ખજૂરની વાત આવે એટલે આપણને આરબના દેશો અને ત્યાંના શેખની યાદ આવે. કારણકે, ગલ્ફ કંટ્રીમાં ખજૂરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. એટલું જ નહીં ત્યાંના લોકો ખુબ ખજૂર થાય છે અને તાજામાજા રહે છે. ખજૂર એક એવું ફળ છે જે તમારા શરીર માટે વરદાન સમાન છે. ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને લગતા અનેક લાભ થાય છે.ખજૂરની ખેતીમાં કરવામાં વધારે ખર્ચ આવતો નથી, આ એક એવી ખેતી છે જે સાવ ઓછા ખર્ચમાં થાય છે. આ વૃક્ષ 70 થી 100 કિલો ઉત્પાદન આપે છે. એક એકર ખેતરમાં 70 જેટલા છોડ વાવી શકાય છે.
Farming Farmers Of Gujarat Gujarati News Kheti Kisan Khajur ખજૂરની ખેતી ગુજરાતના ખેડૂતો ખેતીવાડી કમાણી કિસાન આવક બમ્પર નફો
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »
ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
Read more »
Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીએમ એસ ધોની આ ઉંમરે પણ પોતાની બેટિંગથી જે કમાલ કરી રહ્યા છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે તે એક મિસાલ છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે થાલાનું પરફોર્મન્સ સાવ તળિયે જતું રહ્યું હતું અને તે વખતે એક આઈપીએલ ટીમના માલિકના ભાઈએ ધોનીને વારંવાર નીચુ દેખાડ્યું હતું.
Read more »
Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશેJaggery with Curd: દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
Read more »
શું છે અલ્ટ્રા હાઈડેન્સિટી ખેતી? ગુજરાતના હોશિયાર ખેડૂતો કરે છે આ પદ્ધતિથી ખેતીFarmers of Gujarat: જો તમે પણ એક ખેડૂત હોવ અને ઓછી મહેનતમાં વધુ કમાણી કરવા માંગતા હોવ તો અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એક મહત્ત્વની જાણકારી. તગડી કમાણી માટે તૈયાર હોવ તો...અપનાવો ખેતીની આ નવી પદ્ધતિ....
Read more »
Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતInvestments Tips: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
Read more »