ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
Loksabha Election 2024: સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ગેનીબેન ઠાકોર ે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી.
બનાસકાંઠાના થરાદ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભા ગજવી હતી, જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સહિત અન્ય સમાજના લોકો સભામાં ઉમટી પડ્યા હતા. ગેનીબેન ઠાકોર દ્વારા ફરી એકવાર ભાજપ સરકાર અને પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કરાયા હતા.બનાસકાંઠા ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું.
Police System Ganiben Thakor લોકસભા ચૂંટણી 2024 ગેનીબેન ઠાકોર Lok Sabha Elections 2024 બનાસકાંઠા Banaskantha Congress Candidate Geniben Thakor Geniben Thakor
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
કાયમી નથી રહેવાનું તમારા આકાઓનું રાજ પોલીસને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચીમકીLoksabha Election 2024: શક્તિસિંહ બાદ ગેનીબેન બગડ્યા! ગેનીબેને કહ્યું, કોંગ્રેસના આગેવાનોને પોલીસ ધમકાવે છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ચીમકી. આ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પોલીસ તંત્ર પર લગાવી ચુક્યા છે ગંભીર આરોપો. જાણો શું છે આખો મામલો.
Read more »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
Read more »
જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
Read more »
અમદાવાદની ખાણીપીણીના દિવાના છો તો વાંચી લેજો, આ રેસ્ટોરન્ટ્સના ફૂડના નમૂના થયા ફેલAhmedabad Food : એએમસી હેલ્થ વિભાગ દ્વારા માર્ચ અને અપ્રેલ મહિનામાં શહેરના વિવિધ ખાણીપીણી એકમોમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા, જેમાં કેટલાક રેસ્ટોરન્ટના નમૂના ફેલ ગયા
Read more »
Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
Read more »
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
Read more »