Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?

Gujarat News

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?
Gujarati NewsAhmedabadAhmedabad News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 7 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

ઝી બ્યુરો/અમદાવાદ: આઝાદીના 76 વર્ષ પછી પણ આ ગામ પીવાના પાણી માટે પાણીની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યું છે. લોકો સવારે 3:00 વાગ્યાથી પગપાળા પ્રવાસ કરીને ધોધ સુધી પહોંચે છે અને કલાકોની મહેનત પાણી લઇ પરત ફરે છે. પાણીની સમસ્યા ને કારણે લોકો અહીં દીકરીઓના લગ્ન કરાવતા નથી , જેના કારણે અહીં રહેતા છોકરાઓ સામે લગ્નની સમસ્યા ઉભી થઈ છે.

Weekly Horoscope: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કઈ રાશિ માટે ભારે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળguru gochar 2024

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarati News Ahmedabad Ahmedabad News People Marry Village Of Gujarat Water Problem આઝાદીના 76 વર્ષ પીવાના પાણી પાણીની સમસ્યા પગપાળા પ્રવાસ કલાકોની મહેનત દીકરીઓના લગ્ન કરાવતા નથી છોકરાઓ સામે લગ્નની સમસ્યા મિર્ઝાપુર વારાણસી કન્યાકુમારી હાઇ-વે લહુરિયાદાહ ગામ

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Read more »

Home remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવHome remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવHome remedies for Fever: કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી.
Read more »

ઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે શું છે પ્લાનઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે શું છે પ્લાનઈરાન પર ઈઝરાયેલના જવાબી હુમલ બાદ ભારત સરકાર તેના પર બાજ નજર રાખી રહી છે. જો કે તે બંને દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહેશે કે નહીં તે એ વાત પર નિર્ભર કરશે કે આગળ તણાવ વધે છે કે નહીં. ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો પણ હજુ સુધી તેની કાર્યવાહીનો દાયરો મર્યાદિત રહ્યો છે.
Read more »

ભાજપે ખેલ પાડ્યો! સુરતમાં કોણ ફૂટ્યું, ટેકેદારો કે કુંભાણી? મતદાન પહેલાં જ એક બેઠક હારી જશે કોંગ્રેસભાજપે ખેલ પાડ્યો! સુરતમાં કોણ ફૂટ્યું, ટેકેદારો કે કુંભાણી? મતદાન પહેલાં જ એક બેઠક હારી જશે કોંગ્રેસસુરતમાં કોંગ્રેસના ઉમેદવાર એવા સંકટમાં ફસાઈ ગયા છે કે તેમના માટે 21 એપ્રિલનો દિવસ બહુ મહત્વનો સાબિત થવાનો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે કુંભાણીના ફોર્મમાં જે સહી છે તે અમારી નથી.
Read more »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
Read more »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણરાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
Read more »



Render Time: 2025-02-25 15:19:08