અમદાવાદની ખાણીપીણીના દિવાના છો તો વાંચી લેજો, આ રેસ્ટોરન્ટ્સના ફૂડના નમૂના થયા ફેલ

Ahmedabad News

અમદાવાદની ખાણીપીણીના દિવાના છો તો વાંચી લેજો, આ રેસ્ટોરન્ટ્સના ફૂડના નમૂના થયા ફેલ
FoodFoodieઅમદાવાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Ahmedabad Food : એએમસી હેલ્થ વિભાગ દ્વારા માર્ચ અને અપ્રેલ મહિનામાં શહેરના વિવિધ ખાણીપીણી એકમોમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા, જેમાં કેટલાક રેસ્ટોરન્ટના નમૂના ફેલ ગયા

Vadodaradaily horoscope

દૈનિક રાશિફળ 21 એપ્રિલ: સિંહ રાશિના લોકોની સંપત્તિનો વિસ્તાર થશે, આવકમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળ અમદાવાદ એટલે ખાણીપીણીનું હબ. મોઢામાં પાણી લેવી દેતી અમદાવાદની ખાણીપીણીની રીલ્સ જુઓ એટલે તરત દોડીને જવાનું મન થઈ જાય. પરંતુ જો તે આ ખાણીપીણીના દિવાના છો, તો જાણી લેજો અમદાવાદમાં ક્યાં સારુ ખાવાનું મળે છે અને ક્યાં નહિ. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા માર્ચ તથા એપ્રિલ મહિનામાં અમદાવાદની કેટલીક રેસ્ટોરન્ટ્સના ફૂડના ફૂડના નમૂના લેવાયા હતા, જેમાંથી કેટલાક ફેલ નીકળ્યા છે.

એએમસી હેલ્થ વિભાગ દ્વારા માર્ચ અને અપ્રેલ મહિનામાં શહેરના વિવિધ ખાણીપીણી એકમોમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા છે. જેમાં પનીર, ફરસાણ, પંજાબી સબ્જી સહિતના 9 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનુ સાહિત થયું છે.વિજય ફલોર ફેકટરી,દરિયાપુર - ભુંગળાફુડ ઈન રેસ્ટોરન્ટ, લાલદરવાજા - મલાઈધ પોટેસ્ટ રેસ્ટોરન્ટ, નિકોલ - ટોમેટો સોસઅમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનનાના ફૂડ હેલ્થ વિભાગની 4 મહિનાની કામગીરીના આંકડા સામે આવ્યા છે. જાન્યુઆરીથી એપ્રિલ 12 સુધી શહેરમાં 861 ખાણીપીણીની ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Food Foodie અમદાવાદ Gujarati News Burger Food Lovers Food Bloggers Ahmdabad Famous Cafe Ahmedabad Restaurent AMC Food Department Gujarat આરોગ્ય વિભાગના દરોડા નમૂના ફેલ થયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ સેમ્પલ Health Department Raid AMC Food Sample Fail

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »

આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીઆજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
Read more »

જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીજો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
Read more »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Read more »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
Read more »



Render Time: 2025-02-25 15:10:56