પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે. હવે પીએમ મોદીના આ નિવેદન પર અભિનેત્રીએ રિએક્શન પણ આપ્યું છે.
હવે પીએમ મોદીના આ નિવેદન પર અભિનેત્રીએ રિએક્શન પણ આપ્યું છે. આ બોલીવુડ અભિનેત્રીએ કહ્યું કે દિવસના અંતમાં તમારે તમારી માન્યતાઓ પર કાયમ રહેવું જોઈએ. આ રિએક્શન હાલ લોકોમાં ચર્ચાનું કારણ બન્યું છે.બોલીવુડ અભિનેત્રી લારા દત્તા હાલ પોતાની રણનીતિ: બાલાકોટ એન્ડ બિયોન્ડ અંગે ખુબ પ્રમોશન કરી રહી છે. આ પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ પીએમ મોદીના આ ભાષણ પર રિએક્શન આપ્યું. લારાએ કહ્યું કે દિવસના અંતે આપણે પણ માણસ છીએ. બધાને દર વખતે ખુશ રાખવા અવિશ્વસનીય રીતે પડકારભર્યું છે.
આ સાથે લારાએ કહ્યું કે તમે કોઈની નારાજગીથી બચવા માટે મુદ્દાઓથી ભટકી શકો નહીં. અંતમાં તમારે તમારા મૂલ્યો પ્રત્યે સાચા રહેવું જોઈએ. જો તેમનામાં આમ કરવાની હિંમત હોય તો તેમને શુભેચ્છા.ઝૂમ ઈન્ટરવ્યુમાં લારા સાથે હાજર રહેલા જિમીએ કહ્યું કે જો તમે આ દેશમાં પેદા થયા છો તો તમે તે દેશભક્તિ સાથે પેદા થયા છો. જો તમે નથી તો તમારે પોતાના પર વાસ્તવિકતાની તપાસ કરવી જોઈએ.રાજસ્થાનમાં પીએમ મોદીએ આપેલું નિવેદન સતત વાયરલ થઈ રહ્યું છે.
Lara Dutta PM Nanredra Modi Muslim Rajasthan Tonk Gujarati News India News Entertainment લોકસભા ચૂંટણી 2024 લારા દત્તા પીએમ મોદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
Read more »
PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
Read more »
PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
Read more »
5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલPenny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
Read more »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »