ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળી

Gujarat News News

ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળી
GandhinagarCollectorSk Langa
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી.

નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી. જેમાં કલોલ સહિતની જગ્યાઓ પર ની જમીનો કૌભાંડ કરી અપ્રમાણસર મિલકત વસાવી હોવાથી એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

59 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે આવક કરતાં 198.15 ટકા અપ્રમાણસર મિલકત મળી આવી છે. તે ઓએ કુટુંબના 4 સભ્યોના નામે વ્યવહાર કર્યા 20 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. એસ.કે લાંગા મિલકત ખરીદ કરતા પહેલા રોકડ શેલ કંપનીમાં જમા કરતા અને શેલ કંપનીના પૈસા પોતાના ખાતામાં જમા કરાવી તેમાંથી મિલકત ખરીદતા હતા. તેઓએ આ રીતે 5 કરોડ 44 લાખ 92 હજારથી વધુ રૂપિયા પુત્રની શેલ કંપનીમાં જમા કરાવ્યા હતા અને તેનાથી મિલકત વસાવી હતી. તેમનો પુત્ર પરીક્ષિત શંકરદાન ગઢવી પરિવાર સાથે વર્ષ 2023 થી દુબઈ જતો થયો છે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Collector Sk Langa Ias Officer ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેકટર એસકે લાંગા ગાંધીનગર સમાચાર Gandhinagar News East District Collector SK Langa Remand Granted SK Langa Remand Gandhinagar Court SK Langa Remand ગાંધીનગર કોર્ટ એસકે લાંગાના રિમાન્ડ એસકે લાંગાના 3 દિવસના રિમાન્ડ મંજૂર ગાંધીનગર કોર્ટ એસકે લાંગા તપાસ એસકે લાંગા કોણ છે એસકે લાંગા કેસ SK Langa Case

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
Read more »

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગદેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
Read more »

Gold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવGold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવGold-Silver Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો.
Read more »

ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
Read more »

Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીPics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીએમ એસ ધોની આ ઉંમરે પણ પોતાની બેટિંગથી જે કમાલ કરી રહ્યા છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે તે એક મિસાલ છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે થાલાનું પરફોર્મન્સ સાવ તળિયે જતું રહ્યું હતું અને તે વખતે એક આઈપીએલ ટીમના માલિકના ભાઈએ ધોનીને વારંવાર નીચુ દેખાડ્યું હતું.
Read more »

DC vs SRH: દિલ્હીના બોલરો પર તૂટી પડ્યા હેડ-અભિષેક, હૈદરાબાદે બનાવ્યો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોરDC vs SRH: દિલ્હીના બોલરો પર તૂટી પડ્યા હેડ-અભિષેક, હૈદરાબાદે બનાવ્યો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2024માં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. હવે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદે પાવરપ્લેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
Read more »



Render Time: 2025-02-25 23:44:36