આઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારી
ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસાની સ્થિતિ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ભારતમાં સારા વરસાદથી સંબંધિત લા નીનાની સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી સક્રિય થવાની સંભાવના છે. જળવાયુ વૈજ્ઞાનિકોનું કહેવું ચે કે વરસાદના દિવસોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે, જેનાથી વારંવાર દુષ્કાળ અને પૂર આવી રહ્યાં છે.
Monsoon Monsoon Forecast La Nina What Is La Nina Kisan Farmers Rain Forecast Rain Predictions
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Read more »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Read more »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
Read more »
અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશેLoksabha Election 2024 : ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે, ઉપરથી વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે, આવામાં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની શકે છે
Read more »
આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
Read more »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Read more »