IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2024માં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. હવે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદે પાવરપ્લેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
Aamir Khan Love Story
એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે સુપરસ્ટારે કર્યા હતા ગુપચૂપ લગ્ન, 16 વર્ષ બાદ થઇ ગયા છૂટાછેડા, પહૈચાન કોન?બાપરે... શહેનાજ ગીલે થોડું ઢાંક્યું અને ઘણું બતાવ્યું.. ફોટા જોઇને થઇ જશો પાણી પાણી... ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અલગ લેવલ પર બેટિંગ કરી રહી છે. હૈદરાબાદે આ સીઝનમાં બે વખત આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદે આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવી દીધો છે. હૈદરાબાદે પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આ કમાલ કર્યો છે.સનરાઇઝર્સ હૈદરાબાદે પાવરપ્લેમાં 125 રન ફટકારી દીધા છે. હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ આ કમાલ કર્યો છે. બંને બેટરોએ પ્રથમ ઓવરથી ફટકાબાજી શરૂ કરી હતી.
DC Vs SRH Live Delhi IPL 2024 Live Rishabh Pant Pat Cummins IPL 2024 IPL IPL 2024 LIVE IPL Live Score DC Vs SRH Delhi Capitals Sunrisers Hyderabad Ipl 2024 Live Score Live Cricket Score Indian Premier League Delhi Vs Hyderabad Live Score Live Score Ipl 2024 Score
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
Read more »
IPL 2024: ಹೈದರಬಾದ್ ವಿರುದ್ಧ ಡೆಲ್ಲಿ ಪಂದ್ಯ, ಟಾಸ್ ಗೆದ್ದ DC ಬೌಲಿಂಗ್ ಆಯ್ಕೆIPL : ಅರುಣ್ ಜೇಟ್ಲಿ ಸ್ಟೇಡಿಯಂನಲ್ಲಿ DC vs SRH ಪಂದ್ಯ ನಡೆಯುತ್ತಿದ್ದು, ಟಾಸ್ ಗೆದ್ದು DC ಬೌಲಿಂಗ್ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದೆ.
Read more »
SRH:138-2(8) DC vs SRH Live Cricket Score and Updates IPL 2024: SRH On Top With Travis HeadSRH:138-2(8), DC vs SRH Live Cricket Score and Updates, IPL 2024: SRH On Top With Travis Head
Read more »
જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી.
Read more »
RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજબેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો
Read more »
IPL 2024, DC vs SRH Dream11 Prediction: पंत-हेड कप्तान के विकल्प, दिल्ली-हैदराबाद मैच की फैंटेसी टीम में इन खिलाड़ियों को चुन सकते हैंDC vs SRH Prediction, Delhi Capitals vs Sunrisers Hyderabad Playing XI: दिल्ली कैप्टिल्स और सनराइजर्स के बीच 35वें मैच के लिए 2 बेस्ट ड्रीम11 टीम सुझाई गई हैं।
Read more »