Gold-Silver Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો.
બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ માટે વાંચો અહેવાલ....
સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ માટે વાંચો અહેવાલ....ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે જ્યારે ઓપનિંગ રેટ્સ જાહેર થયા ત્યારે 119 રૂપિયાના વધારા સાથે 73596 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા પરંતુ સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ્સ જાહેર કરવામાં આવ્યા ત્યારે સોનાનો ભાવ 192 રૂપિયા તૂટીને 73404 રૂપિયાની સપાટીએ પહોંચ્યો. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં પણ એ જ રીતે 176 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
Read more »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Read more »
Gold Price Today: 80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?Gold Price Update Today: આજે ફરી ગોલ્ડના ભાવ 72000 ને પાર નિકળી ગયા છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોના ભાવ (MCX Gold Price) માં સતત વધાતા જોવા મળી રહ્યા છે. સોનાની સાથે જ ચાંદીના ભાવ (Silver Price) માં પણ તેજી છે.
Read more »
Gold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવLatest Gold Rate: આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
Read more »
Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
Read more »
તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
Read more »