Heat Stroke Death In Gujarat : અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત, પહેલીવાર ગરમીના કારણે નોંધાયા આટલા મોત, સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા
દૈનિક રાશિફળ 6 જૂન: આજે હિંમત અને પરાક્રમમાં વધારો થશે, કાર્યસ્થળે ઈચ્છિત પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળLitchiપહેલીવાર એવું જોવા મળ્યું છે કે, ગુજરાતમાં ગરમીથી લોકોના મોત થઈ રહ્યાં છે. આ વર્ષે મોટાભાગના શહેરોમાં 45 થી વધીને પારો જતા મોતના કેસ વધી રહ્યાં છે. સાથે જ આ ગરમી અનેકોને બીમાર પાડી રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર, અમદાવાદ માં 13 દિવસમાં ગરમીથી 72 લોકોના મોત થયા છે. આ આંકડો ચોંકાવનારો છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના મોત નિપજ્યા છે. પહેલીવાર ગરમીના કારણે આટલા મોત થયા છે. સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 108 લોકો ગુમ થયાની ફરિયાદ પણ થઈ છે. રોજ સરેરાશ 10 લોકોના ગુમ થયાની પોલીસ ફરિયાદ થઈ રહી છે. તો માત્ર 2 દિવસમાં જ 25 અજાણી વ્યક્તિના પીએમ કરાયા છે. ગરમીના કારણે લોકો બિમાર થવાની ફરિયાદ વધી છે.
Gujarat Heart Attack Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News Surat સુરત હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા Pandemic મહામારી Heatwave Heatstroke હીટવેવ હીટસ્ટ્રોક Ahmedabad અમદાવાદ ગરમીથી મોત
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Read more »
અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
Read more »
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
Read more »
અમદાવાદ કરતા પણ ખતરનાક તપ્યા ગુજરાતના બે શહેરો : ગરમીથી એક જ દિવસમાં 15ના મોતHeat Stroke Death In Gujarat : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે ગુજરાતના ત્રણ મોટો શહેરોમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે, માત્ર વડોદરામાં જ 9 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તો સુરતમાં 6 ના મોત થયા છે
Read more »
તમારા ઘરે નવજાત બાળકો હોય તો સાવધાન! આ રીતે ગરમીએ 2 માસૂમનો ભોગ લીધો, પરિવારમાં માતમઅમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા છે. 10 દિવસ અને 13 દિવસના બાળકોના મૃત્યુ થયા છે. સીટીએમ અને રામોલ વિસ્તારના 10 અને 13 દિવસના બે બાળકો શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
Read more »
ગુજરાતના આ 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમાં 19નાં મોતGujarat Hitwave: ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે, હજુ પણ ચાર-પાંચ દિવસ આવા જ આકરા તાપનો સામાનો કરવા માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંગ દઝાડતી આ ગરમી અનેક લોકો માટે મોત લઈને પણ આવી છે, હિટ સ્ટ્રોક અને હાર્ટ એટેકને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Read more »