Gujarat Hitwave: ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે, હજુ પણ ચાર-પાંચ દિવસ આવા જ આકરા તાપનો સામાનો કરવા માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંગ દઝાડતી આ ગરમી અનેક લોકો માટે મોત લઈને પણ આવી છે, હિટ સ્ટ્રોક અને હાર્ટ એટેકને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Gujarat Weather Forecast : સૌથી ખરાબ સમાચાર એ પણ છે કે હજુ ત્રણ ચાર દિવસ આ આકરી ગરમી થી કોઈ રાહત મળવાની નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 45.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.budh ast 2024'રેમલ' એક બે દિવસ નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે, હજુ પણ ચાર-પાંચ દિવસ આવા જ આકરા તાપનો સામાનો કરવા માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસમાં અચાનક વધારો થયો છે અને હીટ સ્ટ્રોકથી મૃત્યુઆંક પણ વધી ગયો છે. ખાસ વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકા વધી ગયો છે.
વધારે પડતી ગરમીને કારણે લુ પણ લાગવાની સંભાવના રહે છે.જો કોઈ વ્યક્તિને વધારે પડતે પરસેવો વળી રહ્યો હોય, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ થઈ જવી કે પછી સ્નાયુમાં દુખાવો થતો હોય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. આ તમામ લુના લક્ષણો છે. કાળઝાળ ગરમી ગુજરાતમાં કદાચ આવી ક્યારેય પડી નથી. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં સાચવીએ અને પોતાના આરોગ્યને તંદુરસ્ત રાખીએ.
Weather Forecast Heatwave હવામાન અપડેટ ગરમી આકરી ગરમી હીટવેવ હીટવેવ કમોસમી વરસાદ વરસાદની આગાહી ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો Rain Alert In Gujarat IMD India Meteorological Department IMD Alert Monsoon Entry Andaman Nikobar Monsoon Entry ચોમાસું સત્તાવાર રીતે ચોમાસાનું આગમન અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી Ambalal Patel Paresh Goswami Gujarat Weather Forecast Heat Relief Prediction Gujarat Rain Forecast Gujarat Cyclone Alert Gujarat Ambalal Patel Weather Prediction Monsoon Forecast Gujarat Gujarat Weather Update Ambalal Patel Cyclone Prediction Weather Forecast In Gujarat Ambalal Patel Weather Analysis
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
Read more »
ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
Read more »
ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
Read more »
ભારે કરી! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજોગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 19 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાના એંધાણ છે. જો કે તે પહેલા ગુજરાતમાં હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં હીટવેવની આશંકા છે તે પણ જાણવું જરૂરી છે.
Read more »
અમદાવાદમાં વરસાદની આગાહી : તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદGujarat Weather Forecast : રાજ્યમાં ભરઉનાળે છવાયો વરસાદી માહોલ... 60 તાલુકામાં પડ્યો વરસાદ.. નર્મદાના ગરૂડેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ.. તો અન્ય તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ...
Read more »
આંધી-તોફાન અને વરસાદે ગુજરાતના આ જિલ્લામાં તારાજી સર્જી, અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયાઆંધી-તોફાન અને કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા તો શાળાના મકાનને પણ નુકસાન પોંહચાડ્યુ. માવઠાથી થયેલાં નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા લોકો માંગણી કરી રહ્યા છે.
Read more »