Heat Stroke Death In Gujarat : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે ગુજરાતના ત્રણ મોટો શહેરોમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે, માત્ર વડોદરામાં જ 9 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તો સુરતમાં 6 ના મોત થયા છે
દૈનિક રાશિફળ 25 મે: આજે મન પ્રસન્ન રહેશે, અટકેલા પૈસા પ્રાપ્ત થશે, વાંચો આજનું રાશિફળગુજરાતીઓને ખુશખુશાલ કરી દે એવો વરસાદનો વરતારો; જાણો આ વખતનો વરસાદ ક્યાં કેવો રહેશે?Euclid Telescope Images
ગુજરાતમાં આકરી ગરમી હવે લોકોના ભોગ લઈ રહી છે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે 17 લોકોના મોત નિપજ્યા છે. જેમાં સુરતમાં 6, વડોદરામાં 9 અને અમદાવાદમાં 2 મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ 31 લોકોના મોત થયા છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી.
છેલ્લા 10 વર્ષના ડેટા મુજબ હીટવેવથી 30 ટકા મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે. છેલ્લા 3 દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આ સ્થિતિમાં રોજના સવાસોથી દોઢસો કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે. જણાવી દઈએ કે, 2013માં હીટવેવથી 1100 મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ. પેકેટસ ઉપલબ્ધ છે.
દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રચાર-પ્રસાર તથા પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.તમામ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, લારી-ગલ્લા, પોલીસ પોઇન્ટ પર ઓ.આર.એસ. પેકેટ તથા આઇ.ઇ.સી. પત્રિકાનુ વિતરણ કરવામાં આવેલ છે.જો નીચે મુજબ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી ઇમરજન્સીમાં ૧૦૮ નો ઉપયોગ કરવોગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાયભારે શારીરિક પવૃત્તિ ટાળો.આહારમાં વધુ પળતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનુ ટાળવું.
Gujarat Heart Attack Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News Surat સુરત હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા Pandemic મહામારી Heatwave Heatstroke હીટવેવ હીટસ્ટ્રોક Ahmedabad Vadodara અમદાવાદ વડોદરા
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
Read more »
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
Read more »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Read more »
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
Read more »
ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
Read more »
ગુજરાતના આ 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમાં 19નાં મોતGujarat Hitwave: ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે, હજુ પણ ચાર-પાંચ દિવસ આવા જ આકરા તાપનો સામાનો કરવા માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંગ દઝાડતી આ ગરમી અનેક લોકો માટે મોત લઈને પણ આવી છે, હિટ સ્ટ્રોક અને હાર્ટ એટેકને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Read more »