સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયા

હાર્ટએટેક News

સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયા
GujaratHeart AttackDeath
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 136%
  • Publisher: 63%

Heart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક

દૈનિક રાશિફળ 21 મે: આજે દિવસ શુભ, ખ્યાતિમાં વધારો થશે, સંપત્તિમાં વધારો, વાંચો આજનું રાશિફળસરકારે શરૂ કરી તૈયારીઓ! કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા ગુજરાત સજ્જ! NDRF-SDRFની ટીમો તૈયારMars Retrograde 2024

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સુરતમાં હાર્ટ એટેકથી મોતનું તાંડવ હતુ, હવે વડોદરાનો વારો પડ્યો છે. વડોદરામાં હાર્ટ એટેકથી મોતમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં હાર્ટ એટેકથી 11 લોકોના ધબકારા બંધ થયા છે. આ તમામના મોતની પેટર્ન એક જેવી છે.ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. સોમવારે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું.

હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જબડા દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે.હાર્ટ એટેકના શરુઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીSmart meterMangal Gochar: આ 3 રાશિવાળા પર ભારે પડશે જૂનનો મહિનો, ગોચર આપશે એક પછી એક મુસીબતLiquor Permissionગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશોT20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાકગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, શુભ પ્રસંગની તસવીરો આવી...

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarat Heart Attack Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News Surat સુરત હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા Pandemic મહામારી

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Read more »

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
Read more »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
Read more »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
Read more »

સુરત-ઇન્દોર બાદ હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, લોકસભા ઉમેદવારે ટિકિટ પાછી આપી, જણાવ્યું કારણસુરત-ઇન્દોર બાદ હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, લોકસભા ઉમેદવારે ટિકિટ પાછી આપી, જણાવ્યું કારણCongress Puri Candidate: સુદ્ચારિતા મોહંતીને પુરી સીટ પરથી ટિકીટ આપવામાં આવી હતી. તેમનો સીધો મુકાબલો ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા સંબિત પાત્રા સાથે હતો. કોંગ્રેસ ઓડિશામાં એકલી ચૂંટણી લડી રહી છે.
Read more »

બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટબાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
Read more »



Render Time: 2025-02-25 09:06:33