Parcel Blast : સાબરકાંઠાના વડાલી-વેડામાં ઓનલાઈન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ... સિવિલ હોસ્પિટલમાં બે લોકોના મોત... તો 1 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ... પોલીસે ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી તપાસ
રોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનદૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?
આજકાલ લોકો દરેક વસ્તુ ઓનલાઈન મંગાવતા હોય છે. ત્યારે જો તમે ઓનલાઇન પાર્સલ મંગાવ્યું હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, ઓનલાઈન મંગાવેલા પાર્સલ જીવલેણ સાબિત થઈ શકે છે. સાબરકાંઠાના વડાલી વેડામાં એક ઘરમાં આવેલા પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકોના મૃત્યુ થયા છે. તો વ્યકતિ ઈજાગ્રસ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના વડાલી વેડામાં એક પરિવારે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું. તેઓએ ઓનલાઇન પાર્સલમાં એકવસ્તુ મંગાવી હતી. જેમાં પાર્સલ ખોલતાની સાથે જ ઘરમાં મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.હાલ આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે.
Online Parcel Sabarkantha Death સાબરકાંઠા બ્લાસ્ટ ઓનલાઈન પાર્સલ મોતનું પાર્સલ ઓનલાઈન પાર્સલમાં બ્લાસ્ટ વડાલી-વેડા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?Loksabha Election 2024: એક તરફ પરેશ ધાનાણી ભાજપમાં આતંરિક વિખવાદ હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, બીજી તરફ પોતાના જ પક્ષમાં ઉકળતો ચરૂ છે. જી હાં, કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉતારતાં હવે શહેરના સંગઠનમાં નવો વિવાદ શરૂ થયો છે.
Read more »
ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીLoksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા.
Read more »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
Read more »
બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોતVadodara Accident : વડોદરાના સાવલી નજીક સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો બાબરીના પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
Read more »
વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
Read more »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
Read more »