Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ

US News

Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ
Bird FluPasteurized MilkVirus
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

pasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.

Bird Flu Virus : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.

FDA કહ્યું કે વાયરસના અંશોની ખબર ત્યારે પડી જ્યારે પેશ્ચ્યુરાઇઝ દૂધના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા. ટેસ્ટિંગ માટે જે પ્રકારે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પીસીઆર ટેસ્ટિંગ કહેવામાં આવે છે જે જેનેટિક મટેરિયલના ટુકડાને શોધે છે. જો રિઝલ્ટ પોઝિટિવ આવે છે, તો તેનો મતલબ એ નથી કે તેને એક જીવિત, સંક્રમણ વાયરસ મળ્યો છે.સ્ટડી માટે ભારતીયોની પહેલી પસંદ છે આ દેશ, UK-કેનેડા અને ઓસ્ટ્રેલિયા લિસ્ટમાં છે પાછળ

એજન્સીએ આગળ કહ્યું કે 'આજ સુધી અમે એવું કંઇ જોયું નથી જે અમારા મૂલ્યાંકનને બદલી નાખે કે કોમર્શિયલ દૂધનો પુરવઠો સુરક્ષિત છે. ઘણા અભ્યાસોના પરિણામો આગામી થોડા દિવસો અથવા અઠવાડિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે.મોબાઇલ પર મળ્યો આ વિદેશી ફ્રૂટની ખેતીનો આઇડીયા, 30 વર્ષ જીવશે રાજા જેવી જીંદગી

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bird Flu Pasteurized Milk Virus US News Cow Milk FDA

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
Read more »

Bird Flu Outbreak: പക്ഷിപ്പനി നിയന്ത്രിക്കാൻ പൊതുജനാരോഗ്യ നിയമ പ്രകാരമുള്ള നടപടികൾ സ്വീകരിക്കാൻ നിർദേശം നൽകി ആരോ​ഗ്യമന്ത്രിBird Flu Outbreak: പക്ഷിപ്പനി നിയന്ത്രിക്കാൻ പൊതുജനാരോഗ്യ നിയമ പ്രകാരമുള്ള നടപടികൾ സ്വീകരിക്കാൻ നിർദേശം നൽകി ആരോ​ഗ്യമന്ത്രിBird Flu Outbreak In Kerala: ആലപ്പുഴയിലെ രണ്ട് പ്രദേശങ്ങളില്‍ താറാവുകളില്‍ പക്ഷിപ്പനി റിപ്പോർട്ട് ചെയ്ത സാഹചര്യത്തിലാണ് കേരള പൊതുജനാരോഗ്യ നിയമ പ്രകാരമുള്ള നടപടികള്‍ സ്വീകരിക്കാന്‍ ആരോ​ഗ്യമന്ത്രി ആരോഗ്യ വകുപ്പ് ഡയറക്ടര്‍ക്ക് നിര്‍ദേശം നല്‍കിയത്.
Read more »

Bird Flu: ആലപ്പുഴ ജില്ലയിൽ രണ്ടിടത്തുകൂടി പക്ഷിപ്പനി സംശയം; ഇറച്ചി, മുട്ട വിൽപനയ്ക്ക് ഏപ്രിൽ 26 വരെ നിരോധനം തുടരുംBird Flu: ആലപ്പുഴ ജില്ലയിൽ രണ്ടിടത്തുകൂടി പക്ഷിപ്പനി സംശയം; ഇറച്ചി, മുട്ട വിൽപനയ്ക്ക് ഏപ്രിൽ 26 വരെ നിരോധനം തുടരുംAlappuzha Bird Flu: മുട്ടാർ, അമ്പലപ്പുഴ വടക്ക് പഞ്ചായത്തുകളിലാണ് പക്ഷിപ്പനി പടരുന്നതെന്ന് സംശയം. ഇതേ തുടർന്ന് സാമ്പിൾ ശേഖരിച്ച് ഭോപ്പാലിലെ ലാബിലേക്ക് അയച്ചു.
Read more »

Bird Flu Virus: अमेरिका में बढ़ा खतरा, पाश्चराइज्ड दूध में मिले बर्ड फ्लू वायरस के अवशेष; जांच के लिए भेजे गए नमूनेBird Flu Virus: अमेरिका में बढ़ा खतरा, पाश्चराइज्ड दूध में मिले बर्ड फ्लू वायरस के अवशेष; जांच के लिए भेजे गए नमूनेफूड एंड ड्रग एडमिनिस्ट्रेशन FDA ने मंगलवार को दावा किया है कि अमेरिका में पाश्चराइज्ड दूध Pasteurised Milk के कुछ नमूनों में बर्ड फ्लू वायरस पाया गया है। हालांकि दूध इस्तेमाल करने लायक है लेकिन इसकी पुष्टि करने के लिए टेस्ट के नतीजों का इतंजार किया जा रहा है। एफडीए ने कहा कि दूध में पाए जाने वाले वायरस के अवशेष उपभोक्ताओं के लिए कोई खतरा नहीं...
Read more »

Bird Flu Virus: US में चिंता की लहर, पाश्चराइज्ड दूध में बर्ड फ्लू वायरस के अंश मिलेBird Flu Virus: US में चिंता की लहर, पाश्चराइज्ड दूध में बर्ड फ्लू वायरस के अंश मिलेBird Flu Virus: यह खुलासा ऐसे समय में हुआ है जब एक महीने से भी कम समय पहले अमेरिका के कई राज्यों की डेयरी गायों में पहली बार बर्ड फ्लू के H5N1स्ट्रेन की पता चला है.
Read more »



Render Time: 2025-02-25 16:21:33