યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?

Breaking News News

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?
GujaratGujarati NewsLoksabha Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.

'યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી', જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજ માં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. એકબાજુ ક્ષત્રિય સમાજ ે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિ ની પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે માહિતી આપી દીધી છે. કરણસિંહ ચાવડા એ રોકડું પરખાવી દીધું છે કે હવે સંકલન સમિતિ કોઈ સમાધાન મિટિંગમાં જશે નહિ.

કરણસિંહ ચાવડાએ રોકડું પરખાવી દીધું છે કે હવે સંકલન સમિતિ કોઈ સમાધાન મિટિંગમાં જશે નહિ. દરેક ગામડાઓમાં 12.39 વાગ્યે આરતી કરશે અને શોભાયાત્રા કરવામાં આવશે. ગામડાઓમાં સભા ભરાશે અને પરસોતમ રૂપાલાને મત નહિ આપવા અપીલ કરવામાં આવશે. દરેક ગામમાં દરેક જ્ઞાતિના લોકોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવશે.તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે કોર કમિટીના મેમ્બર અલગ અલગ ટીમો બનાવી ઘરો સુધી પહોંચશે. લોકોને ભાજપ વિરૂદ્ધ વોટિંગ કરવા સમજાવવામાં આવશે. ભાજપની સભાઓમાં અમે કાયદાની મર્યાદામાં દેખાવો કરશું.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Loksabha Election 2024 Karan Singh Chawda Press Conference Formulated Upcoming Programs Future Strategy ક્ષત્રિય સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ પત્રકાર પરિષદ આગામી કાર્યક્રમો ભાવિ રણનીતિ કરણસિંહ ચાવડા ક્ષત્રિય મહાસંમેલન

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Read more »

RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરRCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
Read more »

ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
Read more »

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
Read more »

10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજી10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
Read more »

PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
Read more »



Render Time: 2025-02-26 01:05:59