Loksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
BJP Congress Candidates List: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ- કોંગ્રેસ ના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે.
આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે.બનાસકાંઠા રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોરરાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણીઆણંદ મિતેશભાઈ પટેલ અમિત ચાવડાદાહોદ જસવંતસિંહ ભાભોર પ્રભાબેન તાવિયાડનવસારી સી.આર.
ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. ફોર્મ ભરાવવા પ્રદેશ નેતાઓ જિલ્લા સેન્ટરો પર સાથે રહેશે. જેમાં 15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલી લોકસભાના ઉમેદવારો ફોર્મ ભરશે. 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, પોરબંદરના ઉમેદવારો ફોર્મ ભરશે. પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, સુરતના ઉમેદવાર ૧૮ એપ્રિલે ફોર્મ ભરશે. શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિતના આગેવાનો ફોર્મ ભરાવવા જશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.Lok Sabha Election 2024ગુજરાત કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની જાહેર કરી યાદી, રૂપાલા સામે આ નેતા મેદાને...
LOK SABHA ELECTION 2024 LOK SABHA ELECTIONS LOK SABHA ELECTIONS 2024 Lok Sabha Election 2024 Date Lok Sabha Election Schedule Lok Sabha Polls 2024 Tags: Elections 2024 Ahmedabad East Mehsana Navsari Rajkot Paresh Dhanani લોકસભા ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી 2024 તારીખ ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી મતદાન પરિણામ બીજેપી કોંગ્રેસ પીએમ મોદી રાહુલ ગાંધી
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનાર હાર્દિક પટેલની 40 સ્ટાર પ્રચારકમાં બાદબાકી, અલ્પેશનો સમાવેશપાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને છટાદાર ભાષણ માટે જાણીતો હાર્દિક પટેલને એક સમયે કોંગ્રેસમાં જબરું રાજકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેની ટોચના સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો હતો અને હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે અલગથી હેલિકોપ્ટર ફાળવ્યું હતું.
Read more »
एडीबी ने वित्त वर्ष 2024-25 के लिए भारत की GDP ग्रोथ रेट अनुमान बढ़ाकर 7% कियाGDP Growth Rate India: वित्त वर्ष 2025-26 के लिए एडीबी ने भारत की वृद्धि दर 7.2 प्रतिशत रहने का अनुमान लगाया है.
Read more »
UP Road Accident: उत्तर प्रदेश के ग्रेटर नोएडा बड़ा सड़क हादसा, एक ही परिवार के तीन की मौतमरने वाले के नाम सुरेंद्र जिसकी उम्र 28 साल बताई जा रही है. उसके साथ ही शैली जिसकी उम्र 26 साल है,
Read more »
बाप-भाई की हत्या, 26 दिन से 7 राज्यों में तलाश... शातिर बेटी और कातिल बॉयफ्रेंड ने पुलिस को यूं बनाया चकरघिन्नीJabalpur Double Murder Case: मध्य प्रदेश के जबलपुर में हुए डबल मर्डर केस की रहस्यमयी गुत्थी अभी तक सुलझ नहीं पाई है. इस हत्याकांड के बाद फरार मृतक की बेटी और उसके हत्यारोपी दोस्त की तलाश में पुलिस कई राज्यों के खाक छान चुकी है. लेकिन शातिर जोड़ी पुलिस को चकमा दिए जा रही है.
Read more »
‘चेहरे से रिच नहीं लगते…’, खूब रिजेक्शन झेल चुके प्रतीक गांधी, एक्टिंग के लिए छोड़ दिया था 26 लाख का पैकेजPratik Gandhi recalls audition experience: वेब सीरीज 'स्कैम 1992' (Scam 1992) फेम प्रतीक गांधी (Pratik Gandhi) ने 'द इंडियन एक्सप्रेस एक्सप्रेसो' में संघर्ष के दिनों को लेकर बात की और कहा कि वो अपने स्किन कलर की वजह से कई बार रिजेक्शन झेल चुके हैं।
Read more »
जयशंकर बोले- आतंकी नियमों से नहीं चलते: उन्हें जवाब भी वैसे ही देना जरूरी; UPA सरकार ने 26/11 पर सिर्फ सोचा...External Affairs Minister S Jaishankar Update; Speaks About Pakistan and Cross-border Terrorism विदेश मंत्री एस जयशंकर ने कहा है कि आतंकवादी नियमों से नहीं चलते इसलिए उन्हें जवाब देने के लिए देश में कोई नियम नहीं है। बॉर्डर पर होने वाली किसी भी आतंकी घटना का जवाब देने के लिए देश हमेशा तैयार...
Read more »