રૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરો
ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન શરૂ થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સતત આ આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે.
આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનો ચૂંટણી કાર્યક્રમ પતાવી નિવાસ્થાને પહોંચ્યા છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે.રૂપાલાએ થોડા દિવસ પહેલાં એક સભામાં કહ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન રાજાઓ અને મહારાજાઓએ પોતાનું માથું ઝુકાવી દીધું હતું અને તેમની સાથે રોટી-બેટીનો સંબંધ બનાવી લીધો હતો, પરંતુ દલિત સમાજથી આવનારા રુખી સમાજે પોતાનું માથું નહોતું નમાવ્યું.
Kshatriya Movement Rajkot Lok Sabha Seat Parshottam Rupala BJP Lok Sabha Election Padminiba Vala લોકસભા ચૂંટણી 2024 ક્ષત્રિય આંદોલન રાજકોટ લોકસભા સીટ પરશોત્તમ રૂપાલા ભાજપ લોકસભા ચૂંટણી પદ્મિનીબા વાળા
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની બોર્ડર પર અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદSukhdev Singh Gogamedi Wife Detained: રાજકોટમાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ક્ષત્રિય મહાસંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
Read more »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
Read more »
RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
Read more »
મતદાન પહેલા ગુજરાતમાંથી 485 કરોડનું ડ્રગ્સ, 7 લાખ લીટરથી વધુ દારૂ જપ્ત, ચૂંટણી પંચની કાર્યવાહીદેશભરમાં મતદાન શરૂ થાય તે પહેલા 4650 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચની દેખરેખમાં દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ, ડ્રગ્સ, રોકડ રકમ સહિત જપ્ત કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી જપ્ત કરાયું છે.
Read more »