Groundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
દૈનિક રાશિફળ 5 મે: ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના, વાંચો આજનું રાશિફળShukra Nakshatra Parivartan
Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટો જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. મે મહિનાની શરૂઆતમાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આજે ખૂલતા બજારમાં સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. .રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ સિંગતેલનો 15 કિલો ડબ્બાનો ભાવ 2565 રૂપિયા થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે.
Ground Nut Oil Price Cotton Seed Oil Price Market Yard Food Oil સિંગતેલ સીંગતેલ કપાસિયા તેલ સૌરાષ્ટ્ર મગફળી રાજકોટ માર્કેટયાર્ડ કપાસિયા તેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં ભડકો Groundnut Oil Prices Rise Again જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો સિંગતેલમાં ડબ્બે 50 રૂ.નો વધારો Edible Oil Prices Hiked Groundnut Income Fell Gujarati News સીંગતેલના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સીંગતેલ ભાવ વધારો ઓઇલ મિલ ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati News Gujarati Update News સિંગતેલના ભાવમાં ઘટાડો ગુજરાત Gujarat
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
Read more »
રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેLoksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
Read more »
આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશેLoksabha Election : વડોદરા લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાને, 6 વાર ચૂંટણી હારનાર તપનદાસ ગુપ્તા ફરી ચૂંટણી લડશે, પોતાની વાનને શણગારીને તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા
Read more »
ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
Read more »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Read more »
હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
Read more »