Gujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
Health Tips: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર, જાણો અન્ય લાભ વિશેSaturday Remedies: સાડા સાતી-ઢૈય્યાથી પરેશાન છો, દુ:ખોના પહાડ તૂટી પડ્યા છે? શનિદેવને પ્રસન્ન કરવા અજમાવો આ ઉપાયોદૈનિક રાશિફળ 20 એપ્રિલ: આજે ધન રાશિને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળ
રાજકારણ એટલે રૂપિયાનો ખેલ. જેની પાસે છે એ છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ રૂપિયાના અભાવે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. તો બીજી તરફ, કેટલાક ઉમેદવારોએ લોકો પાસેથી ચૂંટણી માટે આર્થિક સહાય માંગીને ફાળો ઉઘરાવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારો ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગર લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા, પોરબંદર લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા, રામજી ઠાકોર જેવા ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગતા લોકોએ દાનની સરવાણી વહાવી હતી.
Loksabha Election Gujarat Congress ચૂંટણી પ્રચાર લોકસભા ચૂંટણી Lok Sabha Elections 2024 ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics કોંગ્રેસના બેંક ખાતા સીઝ ગેનીબેન ઠાકોર રામજી ઠાકોર લલિત વસોયા. ઋત્વિક મકવાણા ચૂંટણી માટે ફાળો રાજકારણ એટલે રૂપિયાનો ખેલ કોંગ્રેસની હાલત કફોડી Geniben Thakor Ramji Thakor કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્ય
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Read more »
ગેનીબેન, ઋત્વિક રડ્યા અને નૈષધ દેસાઈએ મુંડન કરાવ્યું : કોંગ્રેસના ઉમેદવારો માટે અસ્તિત્વની લડાઈGujarat Congress: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસના ચાર ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યાં હતા. આ દરમિયાન ગેનીબેન અને ઋત્વિક મકવાણાની આંખમાં આંસુ આવી ગયા હતા.
Read more »
જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી.
Read more »
ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવદેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે પોતાના ઘણા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા ઘણા નેતાને પણ ટિકિટ આપી છે.
Read more »
ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
Read more »
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
Read more »