રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે

Breaking News News

રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે
AAP GujaratResignationAlpesh Kathiriya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 163%
  • Publisher: 63%

Loksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું

રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટી માં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યુંtrigrahi yog

અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશેલોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. ત્યારે આ બે પાટીદાર નેતાઓ એકસાથે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. આવતીકાલે વિધીવત રીતે બંને ભાજપમાં જોડાશે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AAP Gujarat Resignation Alpesh Kathiriya Dharmik Malaviya લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવિયા પાટીદાર નેતા પાસ નેતા PAAS Leaders Patidar Leaders Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Political War Gujarat Bjp Internal Politics મોદીના નામે વોટ 5 લાખની લીડ 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Patidar Patidar Samaj Khodaldham Naresh Patel Patidar Vote Bank Saurastra પાટીદાર વોટબેંક પાટીદાર પાટીદાર સમાજ ખોડલધામ નરેશ પટેલ કોંગ્રેસને પાટીદારોનો સાથ નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માન્યો સૌરાષ્ટ્ર

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેRupala Controversy : રૂપાલા સામે મેદાને ઉતરેલા ક્ષત્રિય આગેવાનો કરશે કેસરિયા.. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં... સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં દેખાતા ચર્ચા તેજ બની
Read more »

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Read more »

મોટા સમાચાર :વિજય મુહૂર્ત નીકળી ગયું, હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પાટીલમોટા સમાચાર :વિજય મુહૂર્ત નીકળી ગયું, હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પાટીલCR Paatil : તો નવસારીમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું શક્તિપ્રદર્શન... સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીની સાથે કર્યો રોડ શો... મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો.. પણ કલેક્ટર ઓફિસ સુધી પહોંચવામાં મોડા પડ્યા પાટીલ
Read more »

ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
Read more »

Chhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ 18 નક્સલીઓને કર્યા ઢેર, 3 જવાન ઈજાગ્રસ્તChhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ 18 નક્સલીઓને કર્યા ઢેર, 3 જવાન ઈજાગ્રસ્તKanker Naxalite Encounter: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં 18 નક્સલીઓને ઠાર કર્યાં છે. નક્સલીઓ વિરુદ્ધ આ કાર્યવાહીમાં 3 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
Read more »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદAyodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
Read more »



Render Time: 2025-02-25 19:46:23