IFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની કરી માગણી
MUSK MELONદૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશેગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટ
ઇફ્કોની ચૂંટણી વટનો સવાલ બનીને ઘણું ખુલ્લું પડ્યું છે, ભાજપ હાઈકમાન્ડના આદેશને અવગણી રાદડિયાએ મેદાન માર્યું, ત્યારે હવે ભાજપ લઈ શકે છે આકરાં પગલાં, આ વચ્ચે રાદડિયા સામે વિરોધના સૂર ઉઠ્યા છે. પાર્ટી સામે બળવો કરીને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. એટલું જ નહીં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાને હરાવીને વિજેતા પણ બન્યા. ગુજરાત ભાજપનું મોવડી મંડળ આ નિર્ણયથી સમસમી ગયું છે.
મહત્વનું છે કે, તાજેતરમાં ઈફ્કોના ડિરેક્ટરના પદ માટે ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. જેના વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું હતું અને જીત પણ મેળવી હતી. જે બાદ આ ભડકો થયો છે.
IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics લેઉવા પાટીદાર Leuva Patidar Patidar Patidar Samaj પાટીદાર સમાજ લેઉવા પાટીદાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ઈફ્કોનું ટર્નઓવર Iffco Turnover ભાજપનું ઈલુ ઈલુ ભાજપમાં ભડકો જયેશ રાદડિયાનો વિરોધ બાબુ નસીતના આક્ષેપ રાદડિયાની જીત રાજકોટ લોધિકા સંઘ ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું Babu Nasit Gujarat Bjp Internal Politics Political War
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
Read more »
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
Read more »
કુંભાણીને કોર્ટમાં લઈ જશે કોંગ્રેસ, સુરતના મોટા ઝટકા બાદ કોંગ્રેસે કર્યું મોટું પ્લાનિંગNilesh Kumbhani : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ મોટો મોરચો મંડાશે, સસ્પેન્ડેડ ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની કોંગ્રેસની તજવીજ હાથ ધરાઈ, CP ને FIR દાખલ કરવા માગ કરશે
Read more »
પદ્મિનીબાનો ધડાકો; ‘લડત રૂપાલા સામે હતી, મોદીસાહેબ સામે નહોતી, હવે કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી?ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે.
Read more »
ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદનસી આર પાટીલે જણાવ્યું હતું કે, 108 ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનું સમર્થન જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોઈ વિરોધ નથી. ભાજપને સ્પોર્ટ કરે છે. આજે 108 ક્ષત્રિય સમાજના લોકોએ સામેથી આવ્યા છે અને તેમણે જણાવ્યું કે અમારો રોષ રૂપાલા પૂરતો જ છે.
Read more »
ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપોકોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશાના નિવેદન સામે વળતો જવાબ આપ્યો છે. ગેનીબેને જણાવ્યું કે કોઈ પણ સ્ત્રી કોઈની સામે આક્ષેપ કરે તો એને એના પદની મર્યાદામાં રહેવું જોઈએ.
Read more »