ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન

Rupala News

ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન
ControversyStatementBJP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

સી આર પાટીલે જણાવ્યું હતું કે, 108 ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનું સમર્થન જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોઈ વિરોધ નથી. ભાજપને સ્પોર્ટ કરે છે. આજે 108 ક્ષત્રિય સમાજના લોકોએ સામેથી આવ્યા છે અને તેમણે જણાવ્યું કે અમારો રોષ રૂપાલા પૂરતો જ છે.

gujarat weather forecastMAY 2024 RASHIFAL: મે મહિનામાં 4 ગ્રહોનું મહાગોચર, 5 રાશિઓને મળશે પદ, પૈસા અને પ્રતિષ્ઠાMars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાSugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...ખાસ જાણો

Loksabha Election 2024છ સમગ્ર દેશમાં ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એમાં ગુજરાતમાં ચુંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને પગલે હાલ સમગ્ર રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ છે. રુપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. પરિણામે હવે ક્ષત્રિયોનું આંદોલન રૂપાલા પુરતું નહીં, પરંતુ ભાજપ વિરુદ્ધ શરૂ થયું હોય તેવું ચિત્ર ઉપસી આવતા ભાજપના ટોચના નેતાઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ડેમેજ કંટ્રોલ માટે બેઠકો કરી રહ્યા છે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Controversy Statement BJP Patil Meeting Kshtriya Samaj

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગદેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
Read more »

વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણયવિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણયરૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે. રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહિ ભરે. આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 200+ ફોર્મ ઉપડ્યા હતા.
Read more »

યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલોયુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલોLoksabhe Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ વિવાદનો કોઈ જ હલ નીકળતો હોય તેમ લાગતું નથી. ક્ષત્રિયોનું આંદોલન જેમ જેમ લાંબુ ખેંચાઈ રહ્યું છે, તેમ તેમ આંદોલનમાં ફાંટા પડતાં જોવા મળી રહ્યા છે. ક્ષત્રિયો જ ક્ષત્રિય આગેવાનો સામે સવાલો ઉઠાવા લાગ્યા છે.
Read more »

રૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ, મહિલાઓએ આજથી શરૂ કર્યાં ઉપવાસરૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ, મહિલાઓએ આજથી શરૂ કર્યાં ઉપવાસરાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે.. રામજી મંદિર ખાતે 100 જેટલી ક્ષત્રિયાણીઓએ 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.. ક્ષત્રિયાણીઓની એક જ માગ છેકે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે રદ કરવામાં આવે..
Read more »

મુખ્યમંત્રીની સભામાં ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યામુખ્યમંત્રીની સભામાં ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યાRupala Controversy : રવિવારે મોડી સાંજે વડોદરામાં યોજાયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય યુવકોએ વિરોધ દર્શાવ્યો હતો, વિરોધ કરનારા પાંચ ક્ષત્રિય યુવકોની અટકાયત કરાઈ હતી
Read more »

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેRupala Controversy : રૂપાલા સામે મેદાને ઉતરેલા ક્ષત્રિય આગેવાનો કરશે કેસરિયા.. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં... સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં દેખાતા ચર્ચા તેજ બની
Read more »



Render Time: 2025-02-25 18:59:16