ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો

Gujarat News

ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો
Breaking NewsBanaskathaBanaskatha Seat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશાના નિવેદન સામે વળતો જવાબ આપ્યો છે. ગેનીબેને જણાવ્યું કે કોઈ પણ સ્ત્રી કોઈની સામે આક્ષેપ કરે તો એને એના પદની મર્યાદામાં રહેવું જોઈએ.

ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર, 'તમે તમારી હિસ્ટ્રી તપાસો, મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો'Weekly Horoscope

Weekly Horoscope: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કઈ રાશિ માટે ભારે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળguru gochar 2024રાજ્યની 26 બેઠકોમાંથી બનાસકાંઠા લોકસભા બેઠક હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો 19મી એપ્રિલે છેલ્લો દિવસ હતો અને 20 એપ્રિલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન પર પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશાએ અનેક આક્ષેપો કર્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, તમે આક્ષેપ કરો છો ત્યારે આપ જયારે પદ પર હતા ત્યારે કેટલી જવાબદારી નિભાવી છે એ આપડે ખ્યાલ રાખવો પડે. પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમ્યાન ગેનીબેન ઠાકોરે પૂર્વ ધારાસભ્ય રેખા ખાણેશાને વળતો જવાબ આપી સમાજને ભારે વોટિંગ કરવા આહવાન કર્યું હતું.પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન ઠાકોર પર આરોપ લગાવતા કહ્યું હતું કે,'ગેનીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું? કઈ વસ્તુ તેમણે છુપાવવી હતી.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Breaking News Banaskatha Banaskatha Seat Loksabha Election 2024 Election 2024 Geniben Thakor Counter Reply Statement Palanpur Former MLA Rekhaben Khanesha કોંગ્રેસ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા રેખાબેન ખાણેશાના નિવેદન

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
Read more »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Read more »

ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
Read more »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
Read more »

Relationship Tips: સંબંધમાં સ્ત્રીની પણ હોય છે જરૂરીયાતો, દરેક પુરુષને ખબર હોવી જોઈએ આ 7 વાતોRelationship Tips: સંબંધમાં સ્ત્રીની પણ હોય છે જરૂરીયાતો, દરેક પુરુષને ખબર હોવી જોઈએ આ 7 વાતોRelationship Tips: પુરુષો મહિલાઓ માટે એવી જ ધારણા રાખે છે કે સ્ત્રીને કોઈ ન સમજી શકે.. પરંતુ સ્ત્રીને સમજવી એટલી અઘરી પણ નથી. ખાસ કરીને જો એ સ્ત્રી તમારી પત્ની હોય તો તમે તેના મનની વાતને સરળતાથી સમજી શકો છો. બસ જરૂરી હોય છે તેની જરૂરીયાતોને સમજવાની.
Read more »

ઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે શું છે પ્લાનઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે શું છે પ્લાનઈરાન પર ઈઝરાયેલના જવાબી હુમલ બાદ ભારત સરકાર તેના પર બાજ નજર રાખી રહી છે. જો કે તે બંને દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહેશે કે નહીં તે એ વાત પર નિર્ભર કરશે કે આગળ તણાવ વધે છે કે નહીં. ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો પણ હજુ સુધી તેની કાર્યવાહીનો દાયરો મર્યાદિત રહ્યો છે.
Read more »



Render Time: 2025-02-25 19:31:37