આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલ

Ketu Rashifal News

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલ
HoroscopeKetu TransitMovement Of Ketu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.

IPL 2024: ચેન્નઈના 5 ખેલાડી OUT, દીપક ચાહર અને દેશપાંડેએ વધારી ચિંતા, મુસ્તફિઝુરે છોડ્યો સાથફટાફટ મે મહિનાની આ તારીખો નોંધી લેજો! ગરમી જ નહીં, આંધી-વંટોળ સાથે વરસાદ ગુજરાતને ઘમરોળશે!Alejandra Marisa Rodriguez

Alejandra Marisa Photos: આ વૃદ્ધ મહિલાની સુંદરતા આગળ તો રૂપસુંદરીઓ પણ પાણી ભરે, જીત્યો મિસ યુનિવર્સનો ખિતાબ, ઉંમર જાણી દંગ રહેશો જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને માયાવી ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેતુની ચાલનું પણ વિશેષ મહત્વ છે. કેતુ હંમેશા વક્રી ચાલમાં ગોચર કરે છે. વર્તમાનમાં કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુએ 30 ઓક્ટોબરના દિવસે તુલાથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો. કેતુની ચાલ કેટલાક જાતકો પર ભારે પડે છે તો કેટલાક જાતકોના ભાગ્યોદયનું કારણ બને છે. આવો જાણીએ 11 મહિના સુધી કન્યા રાશિમાં બિરાજમાન કેતુ કયાં જાતકોને લાભ આપવાના છે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Horoscope Ketu Transit Movement Of Ketu Ketu Ka Gochar Rashifal Ketu કેતુ જન્માક્ષર કેતુ ગોચર 2024 કેતુનો ગોચર કેતુની ચાલ

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Shash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ ગ્રહે શશ રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ 2025 સુધી રહેશે. શશ રાજયોગના કારણે આગામી એક વર્ષ કેટલીક રાશિના લોકો માટે અત્યંત શુભ અને ફળદાયી રહેવાનું છે.
Read more »

Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેShani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
Read more »

Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
Read more »

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
Read more »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
Read more »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
Read more »



Render Time: 2025-02-25 14:16:52