Surya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
Sun Transit 2024 : જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે. સૂર્યદેવ આ નક્ષત્રમાં 11 મે સુધી બિરાજમાન રહેશે. એવામાં ઘણી રાશિઓના લોકોને મોટા લાભ થશે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.મેષ રાશિના જાતકો માટે સૂર્ય ભગવાનનું ગોચર ફાયદાકારક રહેશે. મેષ રાશિવાળા લોકોને તેમના કરિયરમાં મોટી સફળતા મળશે.
આ લોકો પોતાની મહેનત અને કૌશલ્યના આધારે ઓફિસમાં મોટું પદ હાંસલ કરી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાથી પરેશાન છો, તો હવે તેનો અંત આવવાનો છે. તેમજ પરિવાર સાથે સારો સમય પસાર થશે.સૂર્ય દેવનું નક્ષત્ર ગોચરસિંહ રાશિના લોકો માટે ખૂબ જ ચમત્કારિક સાબિત થવાનું છે. સિંહ રાશિવાળા લોકોને કરિયરમાં સફળતા, પગારમાં વધારો, પદમાં વધારો તેમજ ઘણી પ્રગતિ મળવાની છે. જો તમે આ દિવસોમાં કોઈની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલા છો અને લાંબા સમયથી તમારા સંબંધોમાં ખટાશ ચાલી રહી છે, તો તેનો અંત આવવાનો છે.
Surya Gochar 2024 Surya Gochar Astrology Astrology Astrology News Grah Nakshatra Surya Nakshatra Gochar Sun Transit Surya Transit 2024 Rashi Privartan Surya Gochar Ka Rashiyon Par Asar Zodiac Signs રાશિ પરિવર્તન સૂર્ય ગોચર
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
Read more »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »
Shani Jayanti 2024: જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્નShani Jayanti 2024: શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
Read more »
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
Read more »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
Read more »