ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામ

Confirm Train Ticket News

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામ
Train TicketTrain Ticket RulesConfirm Ticket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Confirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.

દૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસgujarathdl cholesterol

: કેન્દ્રીય રેલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની ગેરંટી છે કે રેલ યાત્રા કરવા દરમિયાન કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે. વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીએ રેલવેમાં અભૂતપૂર્વ પરિવર્તન કર્યાં છે. કેન્દ્રીય મંત્રીએ ભાર આપી કહ્યું- આગામી પાંચ વર્ષમાં પીએમ મોદીની ગેરંટી છે કે રેલવેની ક્ષમતા એટલી વધી જશે કે યાત્રા કરનાર લગભગ દરેક યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકે.પાછલા દાયકામાં ભારતીય રેલવેમાં શું પરિવર્તન આવ્યા તેનું એક ઉદાહરણ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રેલવે ટ્રેક બનાવવાની પ્રક્રિયામાં 2004થી 2014 વચ્ચે લગભગ 17000 કિલોમીટર ટ્રેક બનાવવામાં આવ્યા હતા.અશ્વિની વૈષ્ણવે કહ્યું- 2014થી 2024 સુધી 31000 કિલોમીટર નવા ટ્રેક બનાવવામાં આવ્યા.

આગામી પાંચ વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થાના વિકાસની મજબૂત કડી રેલવેને વધુ મજબૂત કરવામાં આવશે તથા વિશેષ કરી યાત્રીકોની સુવિધાનો વિસ્તાર ખુબ ઝડપથી કરવામાં આવશે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Train Ticket Train Ticket Rules Confirm Ticket Confirm Train Ticket Online Pnr Status Confirm Train Ticket Irctc Confirm Train Ticket Login Train Ticket Booking Online Train Ticket Availability Irctc Indian Railway Rules For Passengers Train Ticket Rules Pdf Railway Rules For Passengers Railway Rules For Passengers Latest 4-Month Advance Train Ticket Booking Time Railway Counter Ticket Rules Irctc Rules For Passengers Railway Ticket Rules In Hindi Train Ticket Status

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Read more »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
Read more »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Read more »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદAyodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
Read more »

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
Read more »



Render Time: 2025-02-25 17:49:01