અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!

Parshottam Rupala News

અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!
KshatriyaRajputRupala Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

Loksobha Election 2024: ક્ષત્રિય સમાજનું છેલ્લા ઘણા સમયથી ચાલતું આંદોલન...અનેક શહેરોમાં આવેદનો અને આંદોલન પછી ઠેર ઠેર સંમેલનો યોજાયા અને 14 એપ્રિલે રાજકોટ નજીક મહાસંમેલન યોજાયું. પરંતુ આટ આટલા વિરોધ અને આક્રોશ વચ્ચે પણ ક્ષત્રિયો સામે ભાજપ ટસનું મસ ન જ થયું.

Loksobha Election 2024: રાજકોટથી રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સમર્થકો અને કાર્યકરોની ફોજ વચ્ચે રૂપાલાએ વિશાળ રોડ શો યોજ્યો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા. રોડ શો પછી વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા યોજવામાં આવી.

રાજકોટથી રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સમર્થકો અને કાર્યકરોની ફોજ વચ્ચે રૂપાલાએ વિશાળ રોડ શો યોજ્યો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા. રોડ શો પછી વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા યોજવામાં આવી. આ સભામાં સંબોધન પછી રૂપાલા રૂપાણી અને કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

શક્તિપ્રદર્શન સાથે રૂપાલાએ પોતાની ઉમેદવારી તો નોંધાવી જ દીધી છે. હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજ હવે શું કરે છે?. 19 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આ બે દિવસ ખુબ જ મહત્વના બની રહેવાના છે. જો રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ શું રણનીતિ ઘડે છે તે જોવાનું રહેશે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kshatriya Rajput Rupala Controversy Parshottam Rupala Controversy Parshottam Rupala Vs Kashatriya Samaja Parshottam Rupala Statement On Kshatriya Samaj Parshottam Rupala Vivad Mahipal Singh Makrana Mahipal Singh Makrana Jalore Mahipal Singh Makrana New Video Mahipal Singh Makrana Karni Sena Padminiba Vala Video Padminiba Vala Rajkot Padminiba Vs Jayrajsinh Jadeja

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયસરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
Read more »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Read more »

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Read more »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
Read more »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
Read more »

ગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશનગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશનHealth Tips : ગરમીમા ડિહાઈડ્રેશનથી બચવા ડાયટમાં સામેલ કરો આ 5 મહત્વની વસ્તુ, નહીં થાય પાણીની કમી. ઉનાળામાં પાણીની અછતથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
Read more »



Render Time: 2025-02-26 05:17:12