ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખી

Loksabha Election News

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખી
GujaratGujarat PoliticsGujarat Model
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 125%
  • Publisher: 63%

Remove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત

Rishikesh Tourist Destinationdaily horoscopeરાજકોટમાં ભરાયેલા ક્ષત્રિયોના મહાદરબારમાં ભાજપને નવી ચેલેન્જ આપવામાં આવી. આ મહા દરબારમાં 19મી સુધીનું અલ્ટિમેટમ અપાયુ છે. 50 હજારની પરમિશન, અને અઢી લોકોના આવવાની શક્યતા વચ્ચે લગભગ 4 લાખ જેટલી જનમેક્ષત્રિય સંમેલનમાં ઉમટી હતી. આ મહાસંમેલનમાં પહોંચતા પહેલા કેટલાક ક્ષત્રિયોને નજરકેદ કરાયા હતા. રાજસ્થાનથી રાજકોટ જતાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પૂર્વ અધ્યક્ષના પત્ની સહિત 4ની અટકાયત કરવામાં આવી હતી.

ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલા, અસ્મિતાબા ઝાલા, જાગૃતિબા રાઠોડ અને ચેતનાબા જાડેજાને પોલીસે અટકાવી હતી. મહિલા ક્ષત્રિય આગેવાનોએ પોલીસે નજરકેદ કર્યા હોવાના આરોપ લગાવ્યા હતો. પોલીસે સંમેલનમાં ન જવા સૂચના આપી હોવાનું તેઓએ જણાવ્યું.રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન ટૂંકું પડ્યું હતું.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ક્ષત્રિયોનું મહા સંમેલન શિલાદેવી ગોગામેડી સુખદેવ સિંહ ગોગામેડી Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેરાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
Read more »

સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની બોર્ડર પર અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદસુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની બોર્ડર પર અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદSukhdev Singh Gogamedi Wife Detained: રાજકોટમાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ક્ષત્રિય મહાસંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
Read more »

રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારરૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
Read more »

Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.
Read more »

કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો! બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, જાણ થતાં જ...કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો! બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, જાણ થતાં જ...પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો...પરંતુ મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે.
Read more »

અન્ય સમાજના લોકોને ચૂંટણીમાં ચાન્સ આપવા ગુજરાતના આ ધારાસભ્યનો મોટો નિર્ણયઅન્ય સમાજના લોકોને ચૂંટણીમાં ચાન્સ આપવા ગુજરાતના આ ધારાસભ્યનો મોટો નિર્ણયધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે હું સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સહકારી સંસ્થાઓના આગેવાનો વચ્ચે જાહેરાત કરું છું. હું જાહેરાત કરું છું કે હું હવે સહકારી ક્ષેત્રની કોઈ જ ચૂંટણીઓમાં ઉતરવાનો નથી. હું હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓથી અળગો રહીશ.
Read more »



Render Time: 2025-02-26 02:54:34