RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજ

IPL 2024 News

RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજ
RCB Vs SRHSunrisers HyderabadRoyal Challengers Bengaluru
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો

RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજ

બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો. World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરો

કારણ કે હૈદરાબાદની ટીમે ટ્રાવિસ હેડની આક્રમક સદી અને ક્લાસેનનના 67 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રનનો જંગી સ્કોર ખડો કરી દીધો. જો કે બેંગ્લુરુએ પણ જબરદસ્ત ફાઈટ આપી પણ આખરે હારનો સામનો કરવો પડ્યો.ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ તરપથી અભિષેક શર્મા અને ટ્રાવિસ હેડે ઈનિંગની શરૂઆત કરી. ટ્રાવિસ હેડે ધૂંઆધાંર 41 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 41 બોલમાં 102 રન કર્યા.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

RCB Vs SRH Sunrisers Hyderabad Royal Challengers Bengaluru Cricket Sports News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

RCB vs SRH : बैंगलुरु ने टॉस जीतकर चुनी गेंदबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग 11RCB vs SRH : बैंगलुरु ने टॉस जीतकर चुनी गेंदबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग 11RCB vs SRH : बैंगलुरु ने टॉस जीतकर चुनी गेंदबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग 11
Read more »

IPL 2024, RCB vs SRH Dream11 Prediction: आरसीबी और सनराइजर्स हैदराबाद के मैच में इन खिलाड़ियों को दें फैंटेसी टीम में मौकाRCB vs SRH Dream11 Prediction, Royal Challengers Bengaluru vs Sunrisers hyderabad Playing XI: जनसत्ता.कॉम ने रॉयल चैलेंजर्स बैंगलोर और सनराइजर्स हैदराबाद के मैच की संभावित ड्रीम इलेवन तैयार की है।
Read more »

RCB vs SRH IPL 2024RCB ve SRH arasındaki IPL 2024 maçı hakkında haberler ve güncellemeler.
Read more »

கடைசி வரை போராடிய தினேஷ் கார்த்திக்... சின்னசாமியில் சிக்ஸர் மழைகடைசி வரை போராடிய தினேஷ் கார்த்திக்... சின்னசாமியில் சிக்ஸர் மழைRCB vs SRH Highlights: ஐபிஎல் தொடரில் ஹைதராபாத் அணிக்கு எதிராக 288 ரன்களை துரத்திய பெங்களூரு அணி கடைசி வரை போராடி 25 ரன்கள் வித்தியாசத்தில் தோல்வியடைந்து.
Read more »



Render Time: 2025-02-26 01:57:35