Airtel 395 vs Jio 395 Plan: કિંમત એકસરખી, છતાં પણ ફાયદામાં ફરક, શું મળશે ફાયદા

Airtel 395 Vs Jio 395 Plan News

Airtel 395 vs Jio 395 Plan: કિંમત એકસરખી, છતાં પણ ફાયદામાં ફરક, શું મળશે ફાયદા
Airtel PlanReliance Jio PlanJio Recharge Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Recharge Plans under 400: એરટેલે તાજેતરમાં જ Airtel 395 Plan પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાનની સીધી ટક્કર Reliance Jio 395 Plan સાથે થશે. બંને જ પ્લાન્સની કિંમત એકદમ સરખી છે, પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તફાવત છે.

એરટેલે તાજેતરમાં જ Airtel 395 Plan પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાનની સીધી ટક્કર Reliance Jio 395 Plan સાથે થશે. બંને જ પ્લાન્સની કિંમત એકદમ સરખી છે, પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તફાવત છે. Airtel 395 Plan Details: 395 રૂપિયાવાળા આ એરટેલ રિચાર્જ પ્લાન સાથે 6 જીબી હાઇ સ્પીડ ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 600 એસએમએસનો ફાયદો મળશે.

Jio 395 Plan Details: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 6 જીબી ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 1000 એસએમએસ મળશે.Jio 395 Plan Validity: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 84 દિવસની લાંબી વેલિડિટી મળશે. આ પ્લાન સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. એરટેલ અને રિલાયન્સ જિયો, બંને જ કંપનીઓના પ્લાન્સની કિંમત 395 રૂપિયા છે પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તમને તફાવત જોવા મળશે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Airtel Plan Reliance Jio Plan Jio Recharge Plan Jio Prepaid Plan Jio 395 Plan Details Jio 395 Plan Validity Airtel 395 Plan Validity

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયાદીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયાGujarat Government Scheme : ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે અમલની જાહેરાત, સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે
Read more »

Roti Tips: સુપર સોફ્ટ બનાવવાની જાદૂઇ રીત, પડોશી પણ પૂછશે ભાભી શું છે રાજRoti Tips: સુપર સોફ્ટ બનાવવાની જાદૂઇ રીત, પડોશી પણ પૂછશે ભાભી શું છે રાજWhat is the trick for soft roti: ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટમાં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
Read more »

Vi એ લોન્ચ કર્યો ઈન્ડસ્ટ્રીઝનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 1 રૂપિયામાં મળશે આટલા ફાયદાVi એ લોન્ચ કર્યો ઈન્ડસ્ટ્રીઝનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 1 રૂપિયામાં મળશે આટલા ફાયદાજો તમારી પાસે સ્માર્ટફોન છે અને તમે તેમાં વોડાફોન આઈડિયાના સિમનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. વીઆઈએ પોતાના યૂઝર્સ માટે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝનો સૌથી નાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમે 1 રૂપિયામાં ઘણા ફાયદા લઈ શકો છો.
Read more »

IMDની આગાહી: મે મહિનો તો કશું નહીં...જૂનમાં જોવા મળશે ગરમીનું તાંડવ, વરસાદની પણ ચોંકાવનારી આગાહીIMDની આગાહી: મે મહિનો તો કશું નહીં...જૂનમાં જોવા મળશે ગરમીનું તાંડવ, વરસાદની પણ ચોંકાવનારી આગાહીભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન સોમવારે વ્યક્ત કર્યું છે. IMD એ એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે.
Read more »

આ કારે વેચાણમાં વેગનઆરને પણ પછાડી, ગજબની SUV છે, હેચબેક કરતા ઓછી કિંમત, જાણો ફીચર્સઆ કારે વેચાણમાં વેગનઆરને પણ પછાડી, ગજબની SUV છે, હેચબેક કરતા ઓછી કિંમત, જાણો ફીચર્સગત મહિને એપ્રિલમાં આ કારના 19,158 યુનિટ્સ વેચાયા અને દેશમાં સૌથી વધુ વેચાયેલી કાર બની. તેણે મારુતિની ટોપ સેલિંગ વેગનઆર, બલેનો અને સ્વિફ્ટ જેવી હેચબેક કારોને પણ પછાડી. જાણો તેની એ ખાસિયતો...જે લોકોને ખુબ પસંદ પડે છે.
Read more »

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમાં ફરી મિશન 26 થશે સાકારEXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમાં ફરી મિશન 26 થશે સાકારZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે? ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક? કોંગ્રેસ-AAPનું તો ખાતું પણ નહીં ખોલવાની વાત કહી છે.
Read more »



Render Time: 2025-02-25 06:18:55