Penny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Bone અત્રે જણાવવાનું કે જાન્યુઆરીથી માર્ચ 2024 ત્રિમાસિક માટે વિકાસ લાઈફકેર લિમિટેડના શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ દિગ્ગજ એફઆઈઆઈએ આ પેની સ્ટોક માં ભાગીદારી લીધી છે. 31 માર્ચ 2024 સુધી એફઆઈઆઈ પાસે વિકાસ લાઈફકેરમાં 5.35 ટકા ભાગીદારી હતી. વિકાસ લાઈફકેરમાં ભાગીદારી ખરીદનારા એફઆઈઆઈમાં મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ ફંડ સામેલ છે.
માર્ચ 2024માં વિકાસ લાઈફ કેર લિમિટેડમાં ભાગીદારી ધરાવનારા એફઆઈઆઈમાં રેડિયન્ટ ગ્લોબલ ફંડ, એમિનેન્સ ગ્લોબલ ફંડ અને એજી ડાયનેમિક્સ સામેલ છે. રેડિયન્ટ ગ્લોબલ ફંડ પાસે 2,86,29,500 શેર છે જે 1.73 ટકા થાય. એમિનેન્સ ગ્લોબલ ફંડ પાસે 2,07,40,500 વિકાસ લાઈફકેર શેર કે સ્મોલ કેપ કંપનીમાં 1.26 ટકા ભાગીદારી છે. આ પ્રકારે મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ ફંડ પાસે કંપનીના 2,15,11,857 શેર કે 1.30 ટકા ભાગીદારી છે.
Share Performance Penny Stock Investors Return Business News Gujarati News વિકાસ લાઈફકેર લી પેની સ્ટોક Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
Read more »
10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
Read more »
DC vs SRH: દિલ્હીના બોલરો પર તૂટી પડ્યા હેડ-અભિષેક, હૈદરાબાદે બનાવ્યો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2024માં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. હવે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદે પાવરપ્લેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
Read more »
PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
Read more »
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
Read more »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »