30204 પ્રતિ કલાક! ભયાનક ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે વિશાળ એસ્ટેરોઈડ

2024 ME1 News

30204 પ્રતિ કલાક! ભયાનક ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે વિશાળ એસ્ટેરોઈડ
AsteroidEarthNASA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Asteroid Alert: 2024 ME1 નામનો એક એસ્ટેરોઈડ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. 86.76 ફૂટ વ્યાસવાળા આ એસ્ટેરોઈડની ઝડપ 30,204 કિલોમીટર પ્રતિ કલાક છે. લગભગ આઠ માળના બિલ્ડિંગ જેટલો મોટો આ એસ્ટેરોઈડ ધરતીથી ઘણો દૂરથી પસાર થશે.

દૈનિક રાશિફળ 6 જુલાઈ: મહત્વના કામમાં તમને સફળતા મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળએક એવા ધર્મગુરૂ જેના કહેવાથી 900 લોકોએ કરી લીધી હતી આત્મહત્યા, જાણો તેની કહાનીગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!

Asteroid Alert: 2024 ME1 નામનો એક એસ્ટેરોઈડ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. 86.76 ફૂટ વ્યાસવાળા આ એસ્ટેરોઈડની ઝડપ 30,204 કિલોમીટર પ્રતિ કલાક છે. લગભગ આઠ માળના બિલ્ડિંગ જેટલો મોટો આ એસ્ટેરોઈડ ધરતીથી ઘણો દૂરથી પસાર થશે અને તેનાથી કોઈ જોખમ નથી 10 જુલાઈના રોજ 14:51 UTC પર તે પૃથ્વીથી સૌથી નજીક હશે. તે સમયે ધરતીથી એસ્ટેરોઈડનું અંતર લગભગ 43.5 લાખ કિલોમીટર હશે. બહુ શક્ય હશે તો તે ધરતીથી 43.1 લાખ કિલોમીટર નજીકથી પસાર થશે. ધરતીથી તેનું મહત્તમ અંતર 43.9 લાખ કિલોમીટર હશે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Asteroid Earth NASA ISRO World News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

બહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતાબહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતાગુજરાતમાં હવે બહાર ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો દિવસેને દિવસે બહારનો ખોરાક આરોગતા થયા છે. પરંતું બહારનો આ ખોરાક સ્વાસ્થય માટે જોખમી બની રહ્યો છે. ખાણીપીણીમાં એવી એવી વસ્તુઓ ભેળસેળ કરીને ખવડાવવામાં આવે છે, જેનાથી પેટના આંતરડા ફાટી જાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ સધન ચેકિંગ હાથ ધરાયું છે.
Read more »

UK Election Results: યુકે ચૂંટણીમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી મોટી મુશ્કેલીમાં, લેબર પાર્ટીને પ્રચંડ બહુમતનું અનુમાનUK Election Results: યુકે ચૂંટણીમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી મોટી મુશ્કેલીમાં, લેબર પાર્ટીને પ્રચંડ બહુમતનું અનુમાનએગ્ઝિટ પોલ મુજબ લેબર પાર્ટી ભારે જીત તરફ આગળ વધી રહી છે. જેનો અર્થ છે કે કીર સ્ટારમર નવા પ્રધાનમંત્રી બની શકે છે. લેબર પાર્ટીને 410 સીટો મળવાની આશા વ્યક્ત કરાઈ છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને 131 સીટો મળે તેવી શક્યતા છે. જાણો સ્થિતિ...
Read more »

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશેવૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને ગુરુની યુતિ વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.
Read more »

ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતીભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતીPortable AC : માર્કેટમાં હવે પોર્ટેબલ એસીની ડિમાન્ડ વધી છે, જેને દિવાલમાં ફીટ કરવા નથી પડતા, ગમે ત્યારે ગમે તે રૂમમાં શિફ્ટ કરીને ઠંડી હવા મેળવી શકાય છે
Read more »

મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીમજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીGujarat Rain News: ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. આજે પણ રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં એક તરફ વરસાદ પડી રહ્યો છે, બીજીતરફ લોકોએ મુશ્કેલી પણ સહન કરવાનો વારો આવ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે.
Read more »

દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢીદેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢીદેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.
Read more »



Render Time: 2025-02-25 02:32:34