ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતી

Tech News News

ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતી
AC For TenantsAC TipsPortable AC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Portable AC : માર્કેટમાં હવે પોર્ટેબલ એસીની ડિમાન્ડ વધી છે, જેને દિવાલમાં ફીટ કરવા નથી પડતા, ગમે ત્યારે ગમે તે રૂમમાં શિફ્ટ કરીને ઠંડી હવા મેળવી શકાય છે

દૈનિક રાશિફળ 16 જૂન:આજે કર્ક રાશિના લોકો માટે સંતોષ અને શાંતિનો દિવસ, વાંચો આજનું રાશિફળLaxmi Narayan Yog: બુધ-શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, મળશે ડબલ ફાયદોઆગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન! કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે!જે રીતે આજકાલ ભીષણ ગરમી પડી રહી છે, તેમાં એસી વગર એક કલાક પણ કાઢવો મુશ્કેલ બની જાય છે. જે લોકોના પોતાના ઘર છે તેઓ સરળતાથી એસી ફિટ કરાવી શકે છે.

માર્કેટમાં પોર્ટેબલ એસી પણ ઉપલબ્ધ છે, જેનો તમે કૂલરની જેમ ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. જેના બાદ તમને ગરમીથી રાહત મળશે. કોઈ પણ રૂમમાં મૂકીને તેને ઠંડો બનાવી શકો છો. સારી બાબત એ છે કે, પોર્ટેબલ એસીને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડી શકાય છે.પોર્ટેબલ એસીની વાત કરીએ તો, તેમાં એડજસ્ટ પાઈપ લાગે છે, જે ગરમ હવાને ઘરની બહાર ફેંકે છે અને ઘરને કુલિંગ કરે છે. એટલે કે, એસીની સામે બેસીને તમને ગરમીનો અહેસાસ નહિ થાય.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AC For Tenants AC Tips Portable AC Air Conditioner In Summer એસી કન્ડિશનર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Chuka Beach: આંદામાન-લક્ષદ્વીપ જવાની જરૂર નથી, યુપીમાં છે આ સિક્રેટ બીચ, અદભુત છે નજારોChuka Beach: આંદામાન-લક્ષદ્વીપ જવાની જરૂર નથી, યુપીમાં છે આ સિક્રેટ બીચ, અદભુત છે નજારોWhere is Beach In UP: ભારત 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે, તેથી જ આ દેશમાં દરિયાકિનારાની કોઈ કમી નથી. ઉપરાંત, આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ જેવા ટાપુઓનું વાદળી પાણી દરેકને આકર્ષિત કરે છે. આપણામાંથી ઘણા લોકો રજાઓમાં દરિયાની લહેરોનો આનંદ માણવા ઈચ્છે છે, પરંતુ દિલ્હી અને યુપીના લોકો માટે દરિયો ઘણો દૂર છે.
Read more »

લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોલ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
Read more »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
Read more »

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
Read more »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Read more »

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
Read more »



Render Time: 2025-02-25 07:26:25