લોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોત

Accident News

લોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોત
BhavnagarDeathભાવનગર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Bhavnagar Accident : ભાવનગરનો રવિવાર ગોઝારો સાબિત થયો છે, બે અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે પગપાળા જઈ રહેલા સંઘ પર અજાણ્યા વાહન ચાલકે ગાડી ચલાવી દીધી હતી

Bhavnagar Accident : ભાવનગર નો રવિવાર ગોઝારો સાબિત થયો છે, બે અલગ અલગ અકસ્માત માં 6 લોકોના મોત નિપજ્યા છે, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે પગપાળા જઈ રહેલા સંઘ પર અજાણ્યા વાહન ચાલકે ગાડી ચલાવી દીધી હતીShukra Gochar 2024: 24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશેદૈનિક રાશિફળ 14 એપ્રિલ: આજે મીન રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, વાંચો રવિવારનું રાશિફળSuryaવહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે મોતની ચીચીયારી ઓથી ગુંજી ઉઠ્યો હતો.

આમ, ભાવનગરનો રવિવાર લોહિયાળ બની ગયો છે. એક અકસ્માત ભાવનગર શહેરની હદમા અને બીજો અકસ્માત શહેરની બહારની બાજુ થયો છે. ત્યારે બે કાળમુખી અકસ્માતમાં કુલ 6 લોકોના જીવ ગયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ગોઝારો અકસ્માત થયો હતો. વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનાથી હાઈવે સમસમી ઉઠ્યો હતો. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગરના રાજપરા ખોડીયાર મંદિર તરફ આવી રહ્યો હતો. એ સમયે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા વાહને કહેર વરસાવ્યો હતો.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bhavnagar Death ભાવનગર Gujarat અકસ્માત ભયાનક અકસ્માત ગોઝારો અકસ્માત ભયંકર અકસ્માત મોતની ચીચીયારી ભાવનગર અમદાવાદ હાઈવે પીપળી વટામણ હાઈવે હીટ એન્ડ રન અકસ્માતમાં મોત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Read more »

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

दिल्‍ली और मुंबई के लिए इस रूट से शुरू होगी फ्लाइट, यात्रियों को होगी आसानीदिल्‍ली और मुंबई के लिए इस रूट से शुरू होगी फ्लाइट, यात्रियों को होगी आसानीएविएशन मिनिस्‍ट्री ने गुजरात के भावनगर से दिल्ली (Bhavnagar to Delhi) और मुंबई (Bhavnagar to Mumbai) के लिए 20 अगस्त से पहली बार प्रतिदिन उड़ानों का संचालन शुरू होगा। इस रूट पर कौन सी विमानन कंपनी उड़ानों का संचालन करेगी यह अभी साफ नहीं है।
Read more »

भावनगर से है अश्विनी वैष्णव का पुराना नाता, गुजरात CM के दौर से ही है नरेंद्र मोदी का कनेक्शन, BJP-BJD की कड़ी थे नए रेल मंत्रीभावनगर से है अश्विनी वैष्णव का पुराना नाता, गुजरात CM के दौर से ही है नरेंद्र मोदी का कनेक्शन, BJP-BJD की कड़ी थे नए रेल मंत्रीNew Railway Minister Ashwini Vaishnav, Ashwini Vaishnav Biography, PM Modi, bhavnagar gujarat, Ashwini Vaishnav Modi Friendship, About Ashwini Vaishnav, India News Latest, अश्विनी वैष्णव, गुजरात, भावनगर, पीएम मोदी, मोदी वैष्णव मित्रता
Read more »

Render Time: 2025-02-25 11:16:47