Rajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
Rajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો થયો shukra gochar 2024daily horoscopeગુજરાતના ત્રણ જિલ્લામાં સમીસાંજે ભારે પવનો સાથે વરસ્યો મેઘો; હવે જો આ આગાહી સાચી પડી તો..!
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ઉભો થયેલો વિરોધ કેમ કરીને શાંત નથી થઈ રહ્યો. કહેવાય છે કે, અન્ય કોઈ નહિ પણ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે. અનેક નેતાઓ સામે આંગળી પણ ચીંધાઈ છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે, ક્ષત્રિય આંદોલન ભડકાવવા માટે ભાજપના જ નેતાઓ આર્થિક મદદ પણ કરી રહ્યાં છે. આ આંદોલન વધુ ઉગ્ર બને તે માટે એક ટીમ બની છે. જેમાં પાંચ-છ યુવા, મહિલા નેતાઓ, એક ઉચ્ચ પોલીસ અધિકારીની સંડોવણી હોવાનો આઈબી દ્વારા રિપોર્ટ આપ્યો છે. જને કારણે ભાજપની ચિંતા વધી છે.
આગામી બે દિવસમાં 16 એપ્રિલના રોજ પરસોત્તમ રૂપાલા રાજકોટ માટે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે. તે પહેલા આજે રાજકોટમાં રાજપૂતોનુ શક્તિ પ્રદર્શન જોવા મળશે. આ માટે સરકારે આઈબીની ટીમને કામ લગાડી હતી. જેમા આઈબીએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. ભાજપના જ નેતાઓએ જે રૂપાલાથી નારાજ છે, તેઓ આખો ચક્રવ્યૂહ રચી રહ્યાં છે. IB એ આપેલા એક રિપોર્ટથી ભાજપ મોવડી મંડળની ચિંતા વધી છે. જેમાં કહેવાયુ છે કે, ભાજપના જ અસંતુષ્ટો જ આંદોલનની આગ પેટવી રહ્યાં છે અને તેમાં પેટ્રોલ છાંટી રહ્યાં છે. જેથી વધુ ભડકા થાય.
ક્ષત્રિય આંદોલન વેગ પકડી રહ્યુ છે તેનુ કારણ આ ગ્રૂપ છે. જેઓએ આંદોલન માટે ફાઈનાન્સ કર્યું છે. હાલ ભાજપના અસંતુષ્ટો સામે ભાજપ મોટી અવઢવમાં છે. ચૂંટણીનો સમય નજીક આવ્યો છે, ત્યારે શું એક્શન લેવુ તે હજી નક્કી કરાયુ નથી. અસંતુષ્ટો સામે પગલા લેવા કે પછી આંદોલનને ટાઢુ પાડવુ એ મુદ્દે ભાજપ હાઈ કમાન્ડ પણ અવઢવમાં છે.લાખ પ્રયાસો છતા પણ ક્ષત્રિયો માનતા નથી. રૂપાલાએ બે વાર તો માફી માંગી, પણ હવે ત્રીજીવાર માફી મંગાવવાનો મૂડમાં ક્ષત્રિયો આવી ગયા છે. આખરે આ શુ થઈ રહ્યુ છે તે કોઈને સમજાતુ નથી.
Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર Bjp Candidate List જાણો કોને મળી ટિકિટ ઉમેદવારોની જાહેરાત ભાજપના ઉમેદવાર બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં પેટાચૂંટણી Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date પક્ષપલટુ પક્ષપલટો આયાતી ઉમેદવારને ટિકિટ કોંગ્રેસયુક્ત ભાજપ ઘરના છોકરા ઘંટી ચાટે ગુજરાત ભાજપ ભાજપનો ભરતી મેળો Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala PM Modi મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ક્ષત્રિયોનું મહા સંમેલન પાટીદાર આંદોલન
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Baisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાનવૈશાખી ભારતમાં ઉજવવામાં આવનાર પાક ઉત્સવોમાંથી એક છે. આ ના ફક્ત પાક લણણીનો ઉત્સવ મનાવે છે, પરંતુ સિખ નવા વર્ષની શરૂઆતનું પણ પ્રતિક છે. પંજાબમાં વૈશાખીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં ભાંગડા, ગિદ્દા નૃત્ય, અને પારંપારિક વ્યંજનોની મજા માણવામાં આવે છે.
Read more »
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
Read more »
પલટવારની તૈયારીમાં લાગ્યુ ઈઝરાયેલ; ઈરાનના મિસાઈલ હુમલાનો આપશે જવાબIran Israel Attack: તણાવ વચ્ચે જોર્ડન સહિત અનેક દેશોએ એરસ્પેસ બંધ કરી દીધી છે. વિમાનોને એરસ્પેસમાં પ્રવેશ ન કરવાનો આદેશ છે. ઈરાની ડ્રોન હુમલા પર ઈઝરાયેલી સેનાએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર છીએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાન પર ટૂંક સમયમાં હવાઈ હુમલો થઈ શકે છે.
Read more »
Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.
Read more »
BJP Manifesto: ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેરBJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
Read more »
એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનાર હાર્દિક પટેલની 40 સ્ટાર પ્રચારકમાં બાદબાકી, અલ્પેશનો સમાવેશપાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને છટાદાર ભાષણ માટે જાણીતો હાર્દિક પટેલને એક સમયે કોંગ્રેસમાં જબરું રાજકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેની ટોચના સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો હતો અને હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે અલગથી હેલિકોપ્ટર ફાળવ્યું હતું.
Read more »