રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશે

Parsottam Rupala Vs Paresh Dhanani News

રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશે
Parsottam RupalaParesh DhananiCongress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Parsottam Rupala Vs Paresh Dhanani : રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપતા ભાજપનું ગણિત ઉંધુ પડી શકે છે, રૂપાલાની સીધી લડાઈ હવે ધાનાણી સાથે છે, એક વાર તો રૂપાલા ધાનાણી સામે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે

Technology News Yoga Asanas

કોંગ્રેસે ગઈકાલે બાકી બચેલી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યાં છે. 22 વર્ષ બાદ પરેશ ધાનાણી અને રૂપાલા વચ્ચે ચૂંટણી જંગ થવાનો હતો. 22 વર્ષ પછી ફરી એકવાર રૂપાલા અને ધાનાણી આમને-સામને આવ્યા છે. વર્ષ 2002 ની ચૂંટણીમાં 26 વર્ષના યુવા પરેશ ધાનાણી રૂપાલાનીને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે 22 વર્ષ બાદ બંને દિગ્ગજો ફરીથી આમનેસામને છે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Parsottam Rupala Paresh Dhanani Congress Rajkot Gujarati News પરેશ ધાનાણી રાજકોટ પરસોત્તમ રૂપાલા કોંગ્રેસ લોકસભા ચૂંટણી Loksabha Election Gujarat Politics ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Read more »

Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
Read more »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Read more »

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
Read more »

MHT CET Admit Card 2024: महाराष्ट्र कॉमन एंट्रेंस टेस्ट 22 अप्रैल से, पीसीएम और पीसीबी ग्रुप के लिए एडमिट कार्डMHT CET Admit Card 2024: महाराष्ट्र कॉमन एंट्रेंस टेस्ट 22 अप्रैल से, पीसीएम और पीसीबी ग्रुप के लिए एडमिट कार्डMHT CET Admit Card 2024: महाराष्ट्र कॉमन एंट्रेंस टेस्ट 22 अप्रैल से
Read more »

ಪ್ರಿಯಾಂಕಾ ಚೋಪ್ರಾ ಮೊದಲು ನಟಿಸಿದ್ದು ಹಿಂದಿಯಲ್ಲಿ ಅಲ್ಲ.. ಸೌತ್‌ ಸಿನಿರಂಗದಿಂದ ಶುರುವಾದ ಜರ್ನಿ! ಫಸ್ಟ್‌ ಚಾನ್ಸ್‌ ನೀಡಿದ್ದೇ ಈ ಸ್ಟಾರ್‌ ನಟ!ಪ್ರಿಯಾಂಕಾ ಚೋಪ್ರಾ ಮೊದಲು ನಟಿಸಿದ್ದು ಹಿಂದಿಯಲ್ಲಿ ಅಲ್ಲ.. ಸೌತ್‌ ಸಿನಿರಂಗದಿಂದ ಶುರುವಾದ ಜರ್ನಿ! ಫಸ್ಟ್‌ ಚಾನ್ಸ್‌ ನೀಡಿದ್ದೇ ಈ ಸ್ಟಾರ್‌ ನಟ!Priyanka Chopra Cine Journey: ನಟಿ ಪ್ರಿಯಾಂಕಾ ಚೋಪ್ರಾ ಸಿನಿರಂಗಕ್ಕೆ ಎಂಟ್ರಿಕೊಟ್ಟು ಭರ್ತಿ 22 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ.
Read more »



Render Time: 2025-02-25 04:14:27