Tata Group Airline: એરલાઇન્સના સીનિયર ક્રૂ મેમ્બર્સ સામૂહિક રૂપથી બિમારીની રજા (Mass Sick Leave) પર જતા રહ્યા છે. જેના લીધે કંપનીને લગભગ 78 થી વધુ ફ્લાઇટ રદ કરવી પડી છે.
Tata Group Airline : એરલાઇન્સના સીનિયર ક્રૂ મેમ્બર્સ સામૂહિક રૂપથી બિમારીની રજા પર જતા રહ્યા છે. જેના લીધે કંપનીને લગભગ 78 થી વધુ ફ્લાઇટ રદ કરવી પડી છે. લોકશાહીના પાયા હચમચાવી દેતી ઘટના : EVM તો આપણા બાપનું... કહી ભાજપના નેતાના પુત્રે આખેઆખું બૂથ કેપ્ચર કર્યુંShani Nakshatra Gochar: 30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ મચાવશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળાPM Kisan Samman Nidhi Yojanaજો તમે આજે હવાઇ મુસાફરી કરવાના છો તો તમારા માટે મોટા સમાચાર છે.
સમાચાર છે કે એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એક્સપ્રેસમાં વિલય થવાનું છે. જેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બંને એરલાઇન્સના પાયલોટ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની જોબ ખતરામાં છે.એર ઇન્ડીયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરી કહ્યું કે 'અમારા સિનિયર કેબિન ક્રૂના એક વર્ગે ગઇકાલે રાત્રે છેલ્લી મિનિટમાં બિમાર હોવાની સૂચના આપી છે. જેના કારણે ઉડાનમાં મોડું અથવા ઘણી ફ્લાઇટો રદ કરી દીધી છે. અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાત કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે, સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલાની તપાસ કરી રહી છે. એરલાઈન્સનું કહેવું છે કે અસરગ્રસ્ત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે અથવા તેમની પાસે તેમની ફ્લાઈટને બીજી તારીખે શેડ્યૂલ કરવાનો વિકલ્પ હશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરે.એર ઇન્ડીયાની ફ્લાઇટ્સ અચાનક કેન્સલ થતાં તમામ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમાંથી ઘણા સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ વિશે જાણકારી આપી છે.
Tata Group Airline Air India Express Crisis Flights Sick Leave Crew Members Flights Cancelled Air India Flight Update
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Air India की 78 फ्लाइट्स कैंसिल, अचानक Sick Leave पर गए सीनियर क्रू मेंबर्सएयरलाइंस के सीनियर क्रू मेंबर्स सामूहिक रूप से बीमारी की छुट्टी (Mass Sick Leave) पर चले गए हैं, जिस कारण कंपनी को करीब 78 से ज्यादा प्लाइटें रद्द करनी पड़ी है.
Read more »
ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
Read more »
टाटा की एयरलाइन का ‘अनूठा ऑफर’, मतदान करने वाले इन लोगों को मिल रहा धमाकेदार ऑफर, टिकट बुक करने पर 19% की छूटAir India Express Sale: एयर इंडिया एक्सप्रेस उन लोगों को टिकट बुक करने पर 19 प्रतिशत की छूट दे रही है जो पहली बार वोट दे रहे हैं।
Read more »
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાનAdani Company: અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્સ (Adani Enterprises and EdgeConnex) નું જોઇન્ટ વેંચર કોનેક્સે લગભગ 1.44 અરબ ડોલર એકઠા કર્યા છે. ડેટા સેન્ટર કંપનીએ જણાવ્યું કે પર્યાવરણને લઇને દેશમાં સૌથી મોટું રોકાણ.
Read more »
Air India Express: पायलट बीमार पड़ रहे या बढ़ रहा असंतोष? जानिए 'टाटा' के एयरलाइन कर्मचारी क्यों नाराज चल रहेAir India Express: पायलट बीमार पड़ रहे या बढ़ रहा असंतोष? जानिए 'टाटा' के एयरलाइन कर्मचारी क्यों नाराज चल रहे
Read more »
Air India Express: उड़ानों के रद्द होने पर मंत्रालय ने एयरलाइन से मांगी रिपोर्ट, कहा- तत्परता से करें समाधानAir India Express: उड़ानों के रद्द होने पर मंत्रालय ने एयरलाइन से मांगी रिपोर्ट, कहा- तत्परता से करें समाधान
Read more »