Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભાજપ સામે રોષે ભરાયો છે. ત્યારે ગુજરાતની એક લોકસભા બેઠક એવી છે જ્યાં વર્ષોથી ક્ષત્રિયો નક્કી કરતા આવ્યાં છે હાર અને જીતનું પરિણામ.
કેન્દ્રીય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભાજપ સામે રોષે ભરાયો છે. ત્યારે ગુજરાત ની એક લોકસભા બેઠક એવી છે જ્યાં વર્ષોથી ક્ષત્રિયો નક્કી કરતા આવ્યાં છે હાર અને જીતનું પરિણામ. શું ક્ષત્રિયો આ વખતે પાડશે ભાજપના ગઢમાં ગાબડું? જાણો આ વખતે કોના પક્ષમાં રહેશે તલવાર...Pics: મોદી સરકારમાં મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા, શું મેળવતા હશે પગાર-ભથ્થા, સગવડો એ પણ ખાસ જાણોLok Sabha Election 2024
Lok Sabha Election 2024: આ બોલીવુડ અભિનેત્રી પિતા માટે કરશે ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધી 20મીએ સભા ગજવશે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલાં વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ઉશ્કેરાયેલાં ક્ષત્રિય સમાજે રસ્તા પર ઉતરીવે ઉગ્ર આંદોલન છેડીને ભાજપ પાસે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. પરસોત્તમ રૂપાલાને ભાજપે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનું પત્તુ કાપીને આ વખતે રાજકોટ લોકસભામાંથી ટિકિટ આપી છે. જોકે, રાજકોટમાં રૂપાલાનું નામ નક્કી થતાની સાથે જ સૌથી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો. એવામાં રૂપાલાના નિવેદને બળતામાં ઘી હોમ્યાં જેવી સ્થિતિ સર્જાઈ.
Loksabha Election 2024 Kheda Loksabha Devusinh Chauhan Kalushih Dabhi Gujarat Political Equation Kheda Seat લોકસભા ચૂંટણી ખેડા દેવુંસિંહ ચૌહાણ ગુજરાત ક્ષત્રિય સમાજ કાળુસિંહ ડાભી
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Read more »
ભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટીLoksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...
Read more »
રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
Read more »
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Read more »