દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવા

Chenab Bridge News

દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવા
Northern RailwaysChenab RiverChenab Rail Bridge
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે.

Laxmi Narayan Yog: બુધ-શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, મળશે ડબલ ફાયદોઆગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન! કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે!North Direction: ઘરની ઉત્તર દિશામાં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં ફેલાશે નકારાત્મકતા અને ગરીબી નહીં છોડે પીછો

વધારે સમય નથી થયો... જ્યારે ચીને વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો... ચીનની બૈપન નદી પર શુબાઈ રેલવે બ્રિજ છે... તેની ઊંચાઈ 275 મીટર છે... થોડાક દિવસ પહેલાં તે 275 મીટર ઊંચાઈ પર મનમાં ફૂલાઈ રહ્યું હતું... પરંતુ ભારતે એવો ફટકો માર્યો છે કે મોટા-મોટા દેશ પણ ગોથા ખાઈ ગયા છે... કટરાથી બનિહાલ રેલવે સુધીનો 111 કિલોમીટરનો ટ્રેક... આ રૂટનો 94 ટકા ભાગ ટનલ અને બ્રિજ નીચેથી પસાર થાય છે... લગભગ 27 ટનલવાળા આ રસ્તા ઉપર આ રેલવે બ્રિજ ઘણો મહત્વનો છે...આ પુલની કુલ લંબાઈ 1.3 કિલોમીટર છે... તે કટરાના બક્કલ અને શ્રીનગરના કોડીને આ રેલવે બ્રિજ જોડશે... આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21 હજાર 653 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે... તેમાં 26 મોટા અને 11 નાના પુલ છે... 37 પુલની કુલ લંબાઈ 7 કિલોમીટર છે.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Northern Railways Chenab River Chenab Rail Bridge Jammu And Kashmir Reasi Northern Railway Worlds Highest Railway Bridge World Eighth Wonder

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
Read more »

લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે સવારે 8 ના ટકોરે શરૂ થશે મતગણતરીલોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે સવારે 8 ના ટકોરે શરૂ થશે મતગણતરીLok Sabha Election Result 2024 : રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ થઈ, રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે
Read more »

રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થારાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાદેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
Read more »

ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે.
Read more »

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Read more »

લોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજીલોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજીલોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવાર ભાજપે જીતની હેટ્રિક લગાવી લીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ પૂર્ણ બહુમત સથે સરકાર બનાવવા જઇ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકારનું નેતૃત્વ કરશે. આગામી 9 જૂને શપથગ્રહણની સંભાવના છે. લોકસભા ચૂંટણી 2024 ઘણી રીતે ઐતિહાસિક રહી.
Read more »



Render Time: 2025-02-25 10:29:53