Parsottam Rupala : રૂપાલા રાજકોટથી ફોર્મ ભરે એ પહેલાં મધરાત્રે રાજ્ય સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ બેઠક, અઢી કલાક સુધી બેઠક ચાલી પણ ન આવ્યો કોઈ ઉકેલ, રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ, ક્ષત્રિય સમાજ ન માનતા સરકારે ફરી આગેવાનોને ભોજન માટે આમંત્રણ...
ઝુકેગા નહિ સાલા! ક્ષત્રિયોએ સરકારને સંભળાવી દીધું, પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરી
Parsottam Rupala : રૂપાલા રાજકોટથી ફોર્મ ભરે એ પહેલાં મધરાત્રે રાજ્ય સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ બેઠક, અઢી કલાક સુધી બેઠક ચાલી પણ ન આવ્યો કોઈ ઉકેલ, રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ, ક્ષત્રિય સમાજ ન માનતા સરકારે ફરી આગેવાનોને ભોજન માટે આમંત્રણ આપ્યુંકંબોડિયામાં 'અપ્સરા' બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાનીદૈનિક રાશિફળ 16 એપ્રિલ: વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ લાભકારી રહેશે, વાંચો આજનું રાશિફળસરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય...
સરકાર સાથેની બેઠકમાં ક્ષત્રિયોએ રાજકોટનું મહાસંમેલન શાંતિપૂર્વક પૂર્ણ થયું તેનો ઉલ્લેખ કર્યો હતો. સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું કે, સરકાર સાથે રૂપાલા બાબતે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. રૂપાલાની ઉમેદવારી રદ સિવાય અમને કશું ખપતું નથી. લોકશાહીમાં બેઠકમાં મળવા જવું તે અમારી ફરજ હતી. અમે દિલ્હી હાઈકમાન્ડને અમારી વાત પહોંચાડવા માટે રજૂઆત કરી છે. રૂપાલા સવારે ફોર્મ ભરશે કે નહીં એ વાત સરકારે કરી નથી. આંદોલન પાર્ટ-2 માટે કામે લાગી ગયા છીએ. 19 એપ્રિલ સુધી અમે સરકારના જવાબની રાહ જોઈશું.
Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ક્ષત્રિયોનું મહા સંમેલન Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ Rajputs' Final Ultimatum To BJP In Ratanpar ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ 19મી સુધીનું અલ્ટિમેટમ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Read more »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Read more »
જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Read more »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Read more »
રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે પણ ભાજપનો વટ પડી ભાંગશે! રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે એ ફાઈનલParsottam Rupala : 19 એપ્રિલ સુધી રુપાલાની ટિકિટ રદ નહીં કરાય તો દેશભરમાં ક્ષત્રિયોનું આંદોલન વકરશે તેવા અલ્ટીમેટમ છતાં આવતીકાલે રૂપાલા ફોર્મ ઉમેદવારી ફોર્મ ભરશે, ઉપરથી ભાજપે રૂપાલાને સ્ટાર પ્રચારકની યાદીમાં પણ કર્યા છે સામેલ
Read more »